Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 418
________________ ૪૧૨ આનંદ મંદિર. કર્મની ગતિ વિચિત્ર છે. દુનને યોગે સુલક્ષણે મૃત્યુ પામીને એક નગરમાં કઈ વેશ્યાને ઘેર ખંડા નામે સ્વરૂપવતી ઘસી થઇને અવતરી. ઘણું કામ પુરૂષે તેને ચાહતા હતા, પણ તેની જે અwા કુટ્ટણી હતી, તે તેણીને વિશ કરતી હતી. છેવટે અક્ષાએ તેણીને ઘરની બહાર કાઢવાનો નિશ્ચય કર્યો. તે વખતે વળી તેણએ વિચાર્યું કે, આ રૂપવતી છે, માટે સર્વે કામિજન તેણીને ઇચ્છે છે. વળી તેણીની વાણીમાં માધુર્ય છે, માટે જે તે વધી જશે, તે મને દુઃખ આપશે; તેથી તેને રાત્રે વિરૂપા કરી નાખ્યું. આવું ચિંતવતી અwા રાત્રે સુતી, ત્યાં ખંઢાને રાત્રે સ્વમામાં કોઈ વ્યંતરે આવીને જણાવ્યું કે, તારી અક્કો તારે માટે વિપરીત ચિંતવે છે. તત્કાળ તે જાગ્રત થઈ ગુણિકાથી ભય પામતી ઉઠીને ત્યાંથી છુપી રીતે નાશી ગઈ. છ માસ સુધી ભમતી તે દાસી ખેડ ગામમાં આવી ચડી, ત્યાં કોઈ ધનાઢયના કુળપુત્રની દૃષ્ટિએ પડી. તે મેહ પામીને તેણીને પિતાના ઘરમાં લઈ ગયો. તે કુળપુત્રના ઘરમાં તેની એક વિવાહિત સ્ત્રી હતી, તેણીએ શોક્યનું શલ્ય દૂર કરવાને ઉપાય કરવા માંડશે. એક વખતે ખંડુટ્ટાને ચુડેલની જેમ વળગી, અને તેની નિમાં તપેલી કેશ ના ખી, તેને મારી નાખી. પછી તેના શરીરના કટકા કરી શ્વાન તથા પક્ષીઓને ખવરાવી, દીધા. તેવામાં કુળપુત્ર ઘરે આવ્યા, ત્યાં તેણે આ વૃત્તાંત જા. તત્કાળ પૂર્વ કર્મના, યેગથી તેના હૃદયમાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો. સંસારના સ્વરૂપને ધિકારી તે કઈ મુનિની પાસે ગયો, અને શુદ્ધ હૃદયથી મહા વ્રતધારી થયે. સંયમને યથાર્થ રીતે પાળી, છેવટે તે સિદ્ધિ પદને અધિકારી જે. સુલક્ષણાને જીવ આ સંસારમાં ભમી ભમીને એક ચક્રવર્તીની ગ્રી રત્ન પે અને વ. ત્યાંથી પાછી છઠ્ઠી નારકીમાં ગયો, ત્યાંથી પાછો ભવમાં ભ્રમણ કરી ધાન યોનિમાં આવ્યો. ત્યાં મૈથુનક્રીડા કરતાં ગુહ્ય ભાગમાં બાણ વાગવાથી તેમાં કીડા પડ્યા, અને આ ખરે મૃત્યુ પામી વેશ્યાના ઉદરમાં પુત્રીરૂપે થયે ત્યાં બે માસના ગર્ભમાં જ વેદના સહન કરી મૃત્યુ પામે. એવી રીતે તેને નવાણું ભવ થયા પછી દારિદ્રથી પીડિત એવા માનવ ભવમાં તે સ્ત્રીરૂપે ઉત્પન્ન થયું. તે જન્મ પામતાંજ તેનાં માતાપિતા મૃત્યુ પામી ગયાં. તે બાળાને કોઈ ગેવાલણે ઉછેરી મેટી કરી. તે ભવમાં દહીં દૂધ વેચતી, અને અનુચિત કામ કરતી તે કર્મજાળ બાંધવા લાગી. ત્યાંથી મૃત્યુ પામી અનેક ભવમાં વધ, બ ધન અને મરણનાં દુઃખ અનુભવી કોઈ બ્રાહ્મણને ઘેર અવતરી. પછી દેવી, અંતરી, બ્રાહ્મણ અને ચામુંડા દેવીના ભવ કરી, દુષ્ટ બીલાડાના ભાવમાં તેને અવતાર થશે. ત્યાંથી નીકે જઈ, તેણીને સાત ભવ સુધી ફ્રર પાડાના અવતાર લેવા પડ્યા. પછી મનુષ્ય, માછલું, નારકી, ક્રર અનાર્ય સ્ત્રી, છઠ્ઠી નારકી, કઢી પુરૂષ, સાતમી નારકી, દૃષ્ટિવિષ સર્પ, અને પાંચમી નારકીમાં ઉત્પન્ન થઈ, તેણે અત્યંત કષ્ટ સહન કર્યા. જ્યારે પદ્મનાભ જિનેશ્વરને વારો આવશે, ત્યારે તે સુલક્ષણાને જીવ ફરતો ફરતે એક ગામમાં ખુધલા દેહવાળી સ્ત્રીરૂપે ઉત્પન્ન થશે. એક વખતે તેના શરીરના ગુહ્ય ભાગમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438