Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
આનંદ મંદિર.
વિવિધ શાસ્ત્રના ભાવ ગ્રહીને, સાર પરે સ`કલીયા, નવ રસ યદ્યપિ એમાં દીસે, પણ નવમા રસમાં ભળીયે રે. દર્શન જ્ઞાન સ્વરૂપ છે એમાં, નહીં કિહાં વયણે ખળીયા, પણ મૂઢને મન તેહ ન ભજે, જેમ ધનજળે મગ સળીયેરે પંચાંગી સ`મત ગીતારથ, આવાસી પથ તળા, ગ્રહા અર્થ જેમ અદત્ત ન લાગે, જ્ઞાન ન હાયે છેલ છળીયા. ખળ અંતર મીઠાશ ન ધારે, જેમ જેમ પીલુના ક્ળીયા, ઉપકૃતિ ન કરે તે કરતાં વારે, જેમ તવર બાવળિયા. સજ્જન સજ્જનતા નવિ મૂકે, જેમ અગર અગ્નિપર જળિયા, ચંદન છેઘા કરે સુરભિતા, જે વાંસ લઇ નિર્દેલિયા. સુસ્વર સુકવિને હૃદય વિકસ્વર, તસ મુખથી સાંભળિયા, અધિક સ્વાદ દીયે સાકર લવે, મિશ્રિત મેદક દળીયેા.
૪૩૦
મૂઢ રહે એ સુણિને કારા, ખેર માંહે જેમ ઠળિયા, સ્યાદ્દાદનું રૂપ લહે નવિ, આપતિ બાઉલિયા.
શ્રાતા જન નિસુણીને હર્ષે, જેમ જેડી જળધિ ઉતિળયા, અજ્ઞાની એમાં મુઝાયે, જેમ ગાધેા પકે કળિયા.
મારે તે ગુરૂ ચરણ પસાયે, અનુભવ આવી મળીયે, વિશેષે ગુણિના ગુણ ભણતાં, મગ માંહે શ્રી ળિયેા.
અંતર ભાવ ન સૂઝે તેને, જે હૈયે માહે છળિયે, તેડુ સદાગમ સચિત્ર પસાયે, મિથ્યા ભ્રાંતિ તમ ટળિયે,
એન્ડ્રુ ચરિત્ર પવિત્ર ભણુતે, આજે દહાડા વિળયા, જ્ઞાનવિમલસૂરિ ચરણ કૃપાથી, મંગળ કમળા મળિયે..
Jain Education International
|| સમાસ !
For Personal & Private Use Only
મુજ. ક
મુજ. ૪
મુજ. પ્
મુજ. ર
મુ. છ
મુજ.
મુજ, ટ
મુજ. ૧૦
મુજ. ૧૧
મુજ. ૧૨
મુજ ૧૩
www.jainelibrary.org

Page Navigation
1 ... 434 435 436 437 438