Book Title: Shravako ane Shravikaona Pratikramano Author(s): Hiralal R kapadia Publisher: Muktikamal Jain Mohan Mala View full book textPage 4
________________ પ્રકાશકનું નિવેદન શ્રી મુક્તિમલ જેન-મેહનમાળા (વડોદરા) પ્રકાશન સંસ્થાના ૨ નંબરના પુસ્તકરૂપે શ્રાવકેનાં અને શ્રાવિકાઓનાં પ્રતિક્રમણ આ નામથી અંકિત ૧૨૦, પાનાંની નાનકડી પુસ્તિકા પ્રગટ કરતાં આનંદ થાય છે. આ પુસ્તિકા એ જાણીતા વિદ્વાન છો. શ્રી હીરાલાલ ૨ કાપડીયાના પ્રતિકમણુસૂત્રાદિ ઉપર લખાએલા પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ લેખની છે. જૈન સંધના ચાર વિભાગે સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓને, પાપના પ્રાયશ્ચિત્ત કરવા રૂપે પાછું હઠવારૂપ પ્રતિક્રમ નામની એક કલાકની ક્રિયા નિત્ય કરવાની હોય છે. અને લાખે જે તે ક્રિયા આજે પણ કરે છે. દિવસ દરમિયાન જે કાંઈ પાપ નું સેવન થયું હોય તેનું પ્રાયશ્ચિત્ત કરી આત્માને તે દષોથી મુક્ત કરવા સાંજનું અને સૂર્યાસ્તથી સૂર્યોદય એટલે રાત્રિ દરમિયાન લાગેલાં પાપનાં ક્ષય માટે સવારનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. આ પુસ્તકમાં આ પ્રતિક્રમણ સૂત્ર અને આચાર–એના શબ્દ વગેરે ઉપર વિવિધ પ્રકારે સમજણ આપી છે. આ વિષયના રસિક સાહિત્યકારોને અવનવી માહિતી જાણવા મળશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 136