Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 193
________________ પરિશિષ્ટ ૨:વિવિધ માહિતી [૧૩૫] ૨કમ આદેશનું નામ આદેશ લેનારનું નામ અને ગામ ૬૨૫) રૂપાને કળશ લઈઊભા રહેવાને શ્રી લક્ષમીચંદ ત્રિભોવનદાસ સુરેન્દ્રનગર ૧૦૦૫ સોનાની વાટકી લઈ ઊભા રહેવાને શ્રી શાંતિલાલ શિવલાલ અમદાવાદ ૫૦૫] ફૂલપૂજાને શ્રી પ્રાણલાલ જીવનદાસ મોહનલાલ વલસાડ ૨૦૫૫૩ રૂપિયે એક તથા શ્રીફળ લઈ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ અમદાવાદ ઊભા રહેવાનો ૬૭૫) નળાસ્થાપનનો (ઘી મણ ૧૩૫) શ્રી સુમતિલાલ જમનાદાસ ૫૫૫) ગોળીસ્થાપનને (ઘી મણ ૧૧૧) , ૧૫૦૫ શ્રી શાંતિદેવીના સ્થાપનને શ્રીમતી નીલમબહેન કલકત્તા ૧૬૧૧મંગલકુંભ સ્થાપનને લોકેશકુમાર ફૂલચંદ બારડિયા પ૦૫) શાંતિસ્નાત્ર પછી આરતી શ્રી શાંતિલાલ મણિલાલ અમદાવાદ ઉતારવાને (ઘી મણ ૧૦૧) ૫૦૫ શાંતિસ્નાત્ર પછી મંગળદી શ્રી વસનજી ખીમજી છેડા મુંબઈ ઉતારવા (ઘી મણ ૧૦૧) ૧૭૦) શ્રી શાંતિકળશને મુંબઈ મુંબઈ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ (૧) શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, પ્રમુખ (૨) વકીલ શ્રી ચંદ્રકાંત છોટાલાલ ગાંધી (૩) શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી (૪) શેઠશ્રી નત્તમદાસ મયાભાઈ (૫) શેઠશ્રી સુમતિલાલ પોપટલાલ (૬) શેઠશ્રી ચંદ્રકાંત બકુભાઈ ૭) શેઠશ્રી આત્મારામ ભેગીલાલ સુતરીયા (૮) શેઠશ્રી મનુભાઈ લલ્લુભાઈ શાહ (૯) શેઠશ્રી રસિકલાલ મોહનલાલ પેઢીના મોટા ભાગના વહીવટદાર ટ્રસ્ટીઓ, પ્રતિષ્ઠા મહોત્સવના કાર્ય માટે, સમયસર પાલીતાણું પહોંચી ગયા હતા અને મહોત્સવને લગતાં બધાં કાર્યો સરખી રીતે અને સમયસર થતાં રહે એ માટે બરાબર દેખરેખ રાખતા હતા. પેઢીના જનરલ મેનેજર શ્રી બાપાલાલ મગનલાલ ઠાકરે, આ મહોત્સવ અંગે અનેક જાતની ગોઠવણ કરવા માટે, અનેક વાર પાલીતાણાની મુલાકાત લીધી હતી. અને મહોત્સવ દરમ્યાન બધા કાર્યક્રમો સારી રીતે પાર પડે, બધો બંદોબસ્ત બરાબર સચવાય અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ક્યાંય ઊભી થવા ન પામે એ માટે, પેઢીની પાલીતાણા, અમદાવાદ તથા અન્ય શાખાઓમાં કામ કરતા પિતાના સાથીઓને સહકાર લઈને, એમણે અનેકમુખી કામગીરી સફળતાપૂર્વક બજાવી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232