Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 7
________________ નવમી આવૃત્તિના પ્રવેશ ગુજરાતી ભાષામાં અમર યાગીન્દ્ર ભરથરીકૃત મુખ્ય ત્રણ શતકેા (નીતિ, શંગાર, વરાગ્ય) અને પાછળથી મળેલા ચાથા વિજ્ઞાનશતકનુ ભાષાંતર ગુજરાતી'' પ્રેસ દ્વારા ઘણાં વર્ષોંથી છપાય છે; અને તે લેાકાદરને પાત્ર થયું છે, તે તેની આવૃત્તિની સંખ્યા દર્શાવે છે. પ્રાચીન ગુજરાતી ભાષામાં પણ મુખ્ય ત્રણ શતકેનાં ભાષાંતરા થયાં છે, અને એક કાળે એ શતકે ગુજરાતની પ્રાચીન શાળા પાઠશાળામાં શિખવાતાં પણ હશે, એમ જુની હાયપ્રતાનાં લખાણાથી સમજાય છે. શામળભટ્ટ કવિએ આ શતકાના ઘણા શ્લેાકેાના ભાવાર્થ પેાતાની રચેલી રસીલી વાર્તાઓમાં છપ્પા, હા, ચાપાઇમાં ગુંથ્યા માલમ પડે છે, અને કેટલાક ઉપરથી તે તેણે પૃથક્ કાવ્યકથાઓ પણ રચી છે. તેના પ્રસિદ્ધ દાખવે ઉદ્યમ કર્મસંવાદ”ની કલા છે. આમ આ શતકે અને અન્ય સુભાષિત સાહિત્ય ગુજરાતી પ્રામાં ઘણા કાળથી પ્રિય છે. અર્વાચીન ગુજરાતી ભાષામાં પણ તેના ઘણા સમàાકી અને સાદા અનુવાદેા થયા છે, અને શાળા પાઠશાળાઓમાં શિખવાય છે. અનુવાદ શÈશબ્દને પાણીને અવિકલ ફરાયલા નથી, પણ છૂટથી ટીકાના આશય લઇને કરાયલા છે. છતાં કેાઈ પણુ શબ્દના

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 328