Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ : શાશ્ર્વત ગિરિ મહિમા : મુક્ત થઇ શ્રી સિદ્ધાચળગિરિની છાયામાં જનારા પ્રાણીને આત્માની અંદર અપૂર્વ શાંતિ અને અખંડ લહેરીઓ દેનારૂં એ ધામ છે.” રાસકર્તા કવિ ઋષભદાસે શ્રી સિદ્ધગિરિનું ઉત્તમ અને ભાવવાહી એક સ્તવન આ સ્થળે લખેલ છે, તે ખાસ ગાવા લાયક, સાંભળવા લાયક અને કંઠસ્થ કરવા લાયક હોવાથી આ નીચે આપ્યું છે. શ્રી સિદ્ધાચળનું સ્તવન દેશી-(રામ ભણે હરિ ઉઠિયો) અથવા ( સહેજાનંદી રે આતમા.) શેત્રુંજો સેવો રે ભવિજના. (૨) એ આંકણી. જગમાં તીરથ છે ઘણા, તેહમાં શેત્રુંજો સાર રે, પામ્યા ભવિજન પાર રે, વારે તે ગતિ ચાર રે; પોત્યા મોક્ષ દુવાર રે- શેત્રુંજો જે નર “છ-રી” રે પાળતાં, શેત્રુજે વંદન જાય રે, નદી શેત્રુંજીમાં ન્હાય રે, પોઢાં પાપ ધોવાય રે; એમ ઘટ નિર્મળ થાય રે- શેત્રુંજો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60