Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
-: શાશ્ર્વત ગિરિ મહિમા :
સમકિત શિયળને રાખતો, પગે ચાલંતો જે જાય રે, એકલઆહારી કહેવાય રે, ભૂમિસંથારે તે ઠાય રે; સચિત્તપરિહારી સોહાય રે- શેત્રુંજો
શેત્રુંજો વધાવા કારણે, હોજો અતિ ઉજમાળ રે, દેઇ પ્રદક્ષિણા લાલ રે, કર્મ ખપાવે તતકાળ રે; પ્રગટે પુન્ય વિશાળ રે- શેત્રુંજો
સૂરજકુંડ ને ભીમમાં, ન્હાતાં નિર્મળ નીર રે, નહિ તસરોગ શરીર રે, જસ ગુણ અતિહિ ગંભીર રે; ભાખે આદિ ને વીર રે- શેત્રુંજો પશુ પંખ્યાદિ જે જીવડા, જલચર જંતુ વળી જેહ રે, સેવે શેત્રુંજો તેહ રે, દુ:ખીઆ નહિ તસ દેહ રે; ત્રીજે ભવ સિદ્ધ સ્નેહ રે- શેત્રુંજો સાત છટ્ઠ દોઇ અઠ્ઠમે, ગણે વળી લાખ નવકાર રે, સેવે શેત્રુંજો સાર રે, તેહને દો અવતાર રે; તે નિશ્ચે અવધાર રે- શેત્રુંજો પંચ ભરત મહાવિદેહમાં, અરાવત પંચ જોય રે, તીર્થ ઇશ્યો નહિ કોય રે, ભરત પેખતા સોય રે; દીઠે ત્રિભુવન મ્હોય રે- શેત્રુંજો
શ્રી શત્રુંજય તીર્થના અપૂર્વ મહિમાનું વર્ણન આગળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60