________________ 20 266 અગ્નિમાં બળી પર્વતથી ઝુંપાપાત કરી. વા. વિષ ખાઈને આનંદથી મરી જઇએ. સેનાનાપરાભવમાં સૈનીકેને લાંબો કાળ જીવવું નીરર્થક છે. 267. મેઘદેવતા અથવા કુલ દેવની આરાધના કરી દુઃખ રહિત થવાને મહાન ઉપાય તથા શત્રુઓને રોકવાનો આ ઉપાય છે. ર૬૮. સર્વે ભેગા મળી વિચારી સિંધુ નદીના કાંઠે નગ્ન બની ચત્તા સુઈ જઈને નીયમત્રત કરી એકાગ્રીત વાળા બન્યા, ત્રણ દિવસને તપ થયે છતે ગોત્ર દેવીએ પ્રસન્ન થઈને વર્ષાદ વરસાવે તપ કરનાર તપસ્વીને શું દુષ્કર હોય છે ? ર૬૯ મેધ આચ્છાદિત દેવે ગગનમાંરહી બેલ્યા હે વત્સ સેવા પ્રેમી એવા તમો અમારુ કેમ સ્મરણ કર્યું શકવીરે હાથ જોડી નમી. નત મસ્તકે બોલ્યા, આવૈતાઢ્ય પર્વત ઉલ્લંઘન કરી કઈ મહાનતેજસ્વી પુરુષ અહિ આવ્યું છે. - 270. તે પૃથ્વી ઉપર રહેલા મોટા વૃક્ષોને હાથીને પણ ઉપાડીને ફેંકી દે તેમ અમારા માનવને નાશ કરી હે દેવી મહાકટે બચેલા અમે અહિં આવ્યા છીએ. ર૭૧. તે હે દેવે પ્રસન્ન થઈને પિતાના શકવીર સેવકોને દીનદુ:ખી જોઈને રક્ષણ કરે પિતાના અશ્રિતનું રક્ષણ ન કરે તેની પ્રબલ સંપત્તિ વડે શું ? કાંઈ નહિ ર૭૨. તેઓએ કરેલી વિનંતિ સાંભલી મેધમાળી દે બોલ્યા, જેના ચરણની ઈંદ્ર પૂજા કરે છે તેને અપકાર કરવા કે સમર્થ થાય. * 273. તે છતાં તમારી કુલ દેવેની ભક્તી વડે પ્રસન્ન થઈ, તમારા દુઃખમાં આડખીલ ઉભું થાય, તેવું આચરણ કરી નીચેતમારુ હિત કરવા ઈચ્છીએ છીએ. , ર૭૪. આ વાત દેવોએ સ્વીકારી શકેથી નમન કરાતા દેવોએ આકાશમાં મોટા મેળે વિકુવીર પ્રભુની સેના ઉપર વર્ષાવવા લાગ્યા. 275. જિનેશ્વરનું અદભુતબલને અનંત મહાસ્ય જાણવા છતાં ઘણુંજલ વર્ષાવતાં દેવે શું જડ વિચારવાળા નથી બન્યા? ર૭૬. સૈન્યને ડુબાડનારી વ્યવસ્થિત મેધવષ જઈને જીવરક્ષણના બહાને પ્રાણીઓની દયા રૂપી કમલિની માટે સૂર્ય સમાન તે શાંતિજિનના હાથને ચર્મરત્નને સ્પર્શ થતાં ચર્મરત્ન બાર યેાજન વીસ્તાર પામ્યું. ત્રણ જગતમાં પ્રકાશનાર મહાત્માઓને પ્રભાવ વખાણવા લાયક નથી શું? ર૭૭. તે ચર્મરત્ન ઉપર પ્રભુની આજ્ઞા મેળવીચતુરંગીસેના આરુઢ થઈને તે જલ સમૂહ ઉપર તરતા વહાણને જોઈ વરુણદેવ જ પ્રભુને આ ભેટ જ આપ્યું ના હોય તેમ માનવા લાગ્યા. ર૭૮. ચર્મરત્ન જેવું જ છત્રરત્ન ચક્રીને હાથના સ્પર્શથી બાર જન પ્રમાણ બનીને સેના ઉપર જઈને રહ્યું તેણે ઉપરથી પડતા જલથી રક્ષણ કર્યું. ર૭૯, મારી વિદ્યમાનતા હતાં બહારને અંધકાર લોકોને પડે નહિ એમ માનતા ચકી પ્રભુએ વિસ્તૃત છત્રરત્નના દંડ ઉપર મણીરત્નને સ્થાપન કર્યું.