________________ 36 26 વધતા એવા તેના દારૂના વ્યસનથી વિનયરહિત અને ચેરી કરવામાં દક્ષ તે દેવદત્ત કેઈ શેઠના ઘરમાં પેઠે. 27 મધ્ય રાત્રિએ ચેક કરતા કેટવાલ વડે તે ચોરીનું ધન લઈને જતે જેવા અને પકડાયો. પછી રાજાની આજ્ઞાથી સકલ લેકને દુઃખ દેનાર ચારને મૃત્યુદંડ આપ્યો. - 28 આર્તધ્યાનથી મરી મેટો બળદ થયો. ત્યાં તેની પીઠ પર ભારને વહન કરતે તે બળદ ભૂખ અને તરસ વડે અત્યંત કદથનાપૂર્વક ઘણું દુઃખ પામે. ર૯ ત્યાંથી મરીને સંપત્તિથી ભરપુર અને સુંદર એવા વટકુઆ ગામમાં શેષરાજ કણબી અને નેદા માતાની કુક્ષિમાં સોમ નામે પુત્ર ઉત્પન્ન થયો. 30 મંત્ર વગર સર્પ જેમ વિષને ત્યાગ કરતા નથી, દુર્જન માણસ હદયમાં રહેલે વિકાર છોડતું નથી, તેમ આ સેમે પણ જીદગી પર્યત મદિરાપાન છોડયું નહિ. 31 સૂર નામના કણબીની જાણે સૂર્ય વિમાનથી આવી ના હોય તેવી અસરો જેવી શ્રીમાલીકા નામની કન્યાને ખરાબ કામ કરવામાં નિપુણ અને મદિરા પીને ઉન્મત્ત થયેલા તે સોમે બલથી પકડી, આલિંગન કરીને, ભેગવી. 32 રાજાએ તેને લિંગ છેદવાને દંડ અપાવીને નગર લેકને બોલાવી તેમનાં જોતાં જ તે દુષ્ટને નાશ કર્યો. 33 તે તેમનો આત્મા અંત્યકાલ સુધી દુખ ભેગવી મર્યો તે લાંબાકાલ સુધી આ સંસારમાં ભમશે તેથી તેને બીજા વ્યસનને દૂર રાખવા મદિરાપાનને ત્યાગ કરે. - 34 ચંદ્ર જેવા મુખવાળા હે કુરુચંદ્ર રાજા ! વિષય લંપટ બનેલા છેઆ સંસાર કેદખાનામાં પડીને કયા દુઃખ અનુભવતા નથી. 35 પહેલા જડબુદ્ધિથી સ્વીકારેલા અને પાછળથી તત્ત્વ જાણીને મૃગ તૃષ્ણિકાની જેમ કેટલાક મનુષ્ય ગુણવર્મા કુમારની જેમ વિષને તિલાંજલિ આપે છે તેનું વૃતાંત નીચે પ્રમાણે છે. 36 સર્વદ્વીપમાં શ્રેષ્ઠ એવા આ જંબુદ્વીપમાં શ્રેષ્ઠ સૌર્યપુર નગર છે. જેમ કમલેથી સરેવરનું જલ તેમ ઘરની ધજા વડે લક્ષમીનું અનુમાન થાય છે. 37 તેજ નગરમાં પ્રૌઢ પ્રતાપવાળો, બુદ્ધિમાન, દઢવર્મા નામે રાજા થયો. જેનું લડાઈમાં પરાક્રમ જોઈ શત્રુઓ નાશી ગયા. - 38 નામ પ્રમાણે ગુણવાળી ઉત્તમ કુલમાં જન્મેલી શીલશાલીની તેની પત્ની હતી. જેનું મનહર રૂપ જોઈ લક્ષ્મી પણ પિતાના સ્વામીને કયારે પણ મુકતી ન હતી. - 3 તે શીલવતીએ એક રાત્રે સ્વપ્નમાં સૌમ્ય કાંતિવાળા ચંદ્રને મુખમાં પ્રવેશ કરતે છે, તેથી લોકના સુખને દેનારો ને ધર્મમાં સ્થિર એવો ગુણવર્મા નામે પુત્ર થયે. 40 બધી નાની નદીઓ મટી ગંગાની સાથે સમુદ્રમાં જલ્દી મલે તેમ ઉપાધ્યાયના સંગથી વિનીત આ કુમાર પાસે સંપૂર્ણ કલાઓ આવી ગઈ 41 શસ્ત્ર વિદ્યા તથા શામાં જાણકાર બનેલ યુવતિના ચંચલ ને રૂપી ભ્રમર માટે કમલ જે કુમાર યુવા અવસ્થા પામ્યો.