________________ પર. પિતાની ભક્તિને સંગીત દ્વારા નેતા છે અનેક અભિનયવાળું ઉત્તમ રંભાનું નૃત્ય જોતાં પિતાના સહસ્ત્ર નેત્રને તથા ઐશ્વર્યને સફલ માન્યાં 53. ત્યાં એકાગ્ર ચિત્ત પૂર્વક નૃત્યને જોતાં નિરંતર દેએ પોતાના નિનિમેષપણાની પ્રશંસા કરી જેથી પૂર્વભવમાં મારે વિદ્ધ ન હતું એમ માન્યું. 54. રંભાને નાચ જોઈ હર્ષિત થઈને દાનશીંડ ઈ કાંઈ આપ્યું નહિં. કારણકે ભાવથી નાચ કરવાનું ફલ દેવાધિદેવ જ આપવા સમર્થ છે બીજું કઈ નહિ. 55. તીર્થંકરની આગળ સૌથી શ્રેષ્ઠ ગાંધર્વો ગાતા છતાં રંભાના નૃત્યમાં દતચિત્ત બનેલા દેવે જાણે મંત્રથી તંભિત થયેલા ના હોય અથવા ધ્યાનસ્થ કિંવા ચિત્રિત ન હોય એવા વિચારે કોને આવ્યા નહી ! 56. રંભા નાચવા તૈયાર થઈ ત્યારે દેવાએ પ્રથમ મૃદંગ વગાડે એટલા માટે લેકમાં નુત્યમાં, ઉત્સવમાં શરૂમાં મૃદંગ વગાડવાની પ્રવૃત્તિ છે. - 57. સ્વર્ગના ભેગમાં આસક્ત બનીને અહિં નહીં આવેલા દેવને બોલાવવા માટે દેએ ભેરી વગાડી. - 58. ત્યાં ઈ સ્થિર ચક્ષુ રાખીને તે વિવિધ પ્રકારનું નૃત્ય જોયું અને તેને જોવાને સૂર્ય પૂર્વાચલ પર્વત ઉપર ચઢયે, - 59 ઈદ્ર પ્રાતઃ કાલમાં આદીશ્વરને વંદન કરી વિચરતા સલમા શાંતિજિનને નમસ્કાર કરી, દેવ સહિત પિતાના સૌધર્મ વિમાનમાં પ્રાપ્ત થયે. 60. કામદેવને જીતનારા, આજ્ઞામાં પ્રધાન, ભગવાન શાંતિ જિનના ઉત્કૃષ્ટ બાસઠ હજાર સાધુઓ થયા 61. ઉગ્રચારિત્ર પાલન કરનારી શાંતિ જિનની સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંખ્યા એકસઠ હજાર છસેની થઈ. - 62. જ્ઞાનમાં પ્રધાન ચૌદ પૂર્વીએ આઠસો થયા અને અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંખ્યા ત્રણ હજાર મુનિઓની હતી. ચોથું મનપર્યાય જ્ઞાન તેનાથી સહિત ચાર હજાર ઉત્કૃષ્ટ ભગવાનની પર્ષદા હતી. 63. શાંતિ જનને ઉત્કૃષ્ટ ચાર હજાર અને ઉપર ત્રણ કેવલજ્ઞાની હતા. સમકિત ધારી અને વૈક્રિય લબ્ધિવાળા છ હજાર મુનિઓની ઉત્કૃષ્ટી સંખ્યા થઈ. " 64. શાંતિનાથ ભગવાને દેવેને પણ વાદમાં જીતનાર બેહજાર અને ચાર વાદિઓની ઉત્કૃષ્ટી સંપદા થઈ. જૈન ધર્મના જ્ઞાતા શ્રાવકની ઉત્કૃષ્ટ સંપદા બેલાખ અને નેવુ. હજારની થઈ 65. શાંતિજિનની ત્રણ લાખ અને ત્રાણુડજાર શ્રાવિકાની ઉત્કૃષ્ટી સંખ્યા થઈ 1 લાખવર્ષના આયુષ્યવાળા ભગવાન આ પૃથ્વીને ચરણ કમલેથી પાવન કરતાં વિચર્યા. - 66. શાંતિજિનેશ્વર સાધુપણામાં પચ્ચીસ હજારવર્ષ વિચરી ભવ્યજીવોના પાપને નાશ કરતા, ધર્મ દેશના આપતા, પિતાને નિર્વાણ કાલ જાણું નવસો ઉત્તમ સાધુઓ સાથે સમેત