Book Title: Shantinath Mahakavyam Part 03
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 430
________________ 165. ભજનની કથા કરતાં ભજનના સ્વાદની ઈચ્છા થાય છે પણ તૃપ્તિ થતી નથી. ને તેના વિના પશુતા પ્રાપ્ત થાય છે. 19. ને તે દેશના લોકેની કથા તેમના વિરોધીપણાને ઉત્પન્ન કરે છે જેથી પોતાના દેશની નિંદાને કેણુ સહન કરે? - 167 કૃષ્ણ કરતાં શ્રેષ્ઠ હે કુરચંદ્ર રાજા? પ્રક્ષપાતથી કરેલી રાજાઓની કથા પણ અનર્થ કરનારી થાય છે. અને વળી માધવરાજાની જેમ દુઃખી થવાય છે. 168. અર્ધ ભારતમાં, દક્ષિણ દેશમાં, જાણે લક્ષ્મીના વાસરૂપ ખરેખર શ્રીપુર નામે નગર હતું. 169. તે નગરનું રક્ષણ કરવામાં સમર્થ, પૃથ્વીરૂપી સ્ત્રીના લલાટમાં તિલક જે, લકનું રક્ષણ કરવામાં સમર્થ ભુવનપાલ નામે રાજા હતે. 170. તેને ઉગતી એવી પ્રીતિરૂપી વેલીના વનને મેઘજેવી રૂપસંપત્તિવાળી ભવન સુંદરી નામે રાણી હતી. - 171. તેજ નગરમાં સજજનોને આનંદ આપનાર નંદ શેઠ અને નંદા શેઠાણ બનેને દેષના ઘર જેવો માધવ નામે પુત્ર થયે. 172. એક દિવસ સભામાં બેઠેલા નગરલકે પરસ્પર પ્રેમથી સ્ત્રીકથાઓ કરવા લાગ્યા. 173. હે સ! કહે, કયાં અને કયા દેશની સ્ત્રીઓ સારી છે. આ પ્રમાણે પૂછ્યા છતાં કેઇ બોલ્યું નહીં 174. તેવામાં હસતા મુખે સભામાં રહેલે માધવ બે સાચું જ છે, મને કેરલી સ્ત્રી ગમે છે.. 175 અહો? કેરલ દેશની સ્ત્રીઓના ગુણસમૂહથી પૂરિત મારા હૃદયમાં અન્ય દેશની સ્ત્રીઓ માટે જગ્યા નથી. 16. શિવના ત્રીજા નેત્રના અગ્નિથી બળી ગયેલું કામ કેરલદેશની સ્ત્રીઓની દષ્ટિ વડે જીવતે છે એમ હું જાણું છું.' " 177. જે જુવાન કામક્રીડાના સુખને ઈચ્છતા હોય તેમણે કેરલ દેશની સ્ત્રીઓને પરણવી જોઈએ. 178. આમ તેનું બોલવું સાંભળી તેની પડખે રહેલે કુમાર ચંદ્રશેખર ક્ષણમાં વિચાર કરવા લાગ્યો " 179. શું આને મારી સ્ત્રીને વેગ પ્રાપ્ત થયે? નહીંતર તેવી કેરલદેશીય સ્ત્રીની આ કેમ પ્રશંસા કરે ? - 180. આ ગામમાં મારી સી વિના કેઈ કેરલી નથી. તે આ દુષ્ટનું શું તલવારથી મસ્તક ઉડાવી દઉં 181. કોઈ દિવસ હું મારી નાખીશ એમ વિચારી ચંદ્રશેખર રાજપુત્ર ઉભું થયું અને એની પાછળ માધવ ઉઠયા.

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452