________________ ર૮. પવનથી ચાલતી વંદન માલિકો વાલી તરણ માલીકા ક્રોધાદિ કષાયને બાંધવા વંદન માલીકા બનાવી. 29. જાણે સહુ પહેલી પ્રભુની વાણી સાંભળવા વિદ્યાધરી દેવીઓ જ ના આવી હોય તેમ થાંભલાઓ ઉપર રહેલી અદભુત મનોહર પુતળીઓ શોભવા લાગી. 30. જિનેશ્વરની દેશના રૂપી અમૃત સાગરને અમને ભય નથી એમજ જાણે માનતી હોય તેમ ઉંચા તારણમાં રહેલી નીલમણીની બનેલી મગર મચ્છોની પંક્તિ શોભતી હતી. 31 ચતુર્વિધ સંધ હું ઉપર સ્થાપન કરીશ. એવા અભિમાનથી જ જાણે તે પંક્તિ ની ઉપરના સ્થાન પામેલા ચાર છત્ર શોભી રહ્યા હતા. 32. તે રણની ઉપર રહેલી મંદ પવનથી કંપતી ધજાઓ ફક્ત પાપીઓને પ્રવેશ થશે - નહી. એમ જણાવતી શોભી રહીં છે. 33. અણિમાદિ આઠ સિદ્ધિઓને બેસાડવા માટે જ જાણે બનાવ્યાં હોય તેમ તોરણ ના મધ્ય પત્રમાં પ્રસિદ્ધ અષ્ટ મંગલ દેએ આલેખ્યાં. 34 નિર્મલ મનવાળા વૈમાનિક દેવોએ પિતાની શકતીથી પૃથ્વી પીઠ ઉપર ઊચાં નિર્મલ રવડે સમવસરણને કીલે બનાવ્યો 35 દેવોએ પિતાના મુખ જેવાને માટે જાણે દર્પણ જેવા બનાવ્યા હોય તેમ તે કિલ્લામાં જુદી જુદી જાતનાં રસ્તેથી કાંગરાની શ્રેણી બનાવી 36. તિષ દેવોએ તીર્થકર પ્રભુની ભક્તિના રોગથી હદયનું જ નિર્માણ કર્યું હોય તે બીજે સુવર્ણ કિલે બનાવ્યા. 37. તેમાં દેદીપ્યમાન રત્નમય કાંગરાની શ્રેણિ અંધકારને નાશ કરતી હતી કે બધા દ્વિીપને સૂર્ય સમૂહ જે અંધકારને નાશ કરવા માટે સમર્થ ન થઈ શકે. 38. ભુવન પતિ દેવોએ રજતને કીલે એ બનાવ્યો કે જાણે પૃથ્વીને ધારણ કરવા . માટે શેષનાગજ તીર્થંકર પાસેથી શકતી મેળવવા માટે કુંડલી બનીને આવ્યા હોય તેમ શોભવા લાગે. 39. તેમાં સુવર્ણ મયી મહા પ્રકાશવાલી કાંગરાની શ્રેણિ તેવિ શોભે છે. કે જાણે તારા એને બેસવા માટે અત્યંત ચમકતી ભદ્ર પીઠજ જાણે હોયને. 40. દરેક કિલ્લામાં સમાન પ્રમાણવાળાં ચાર દ્વાર હતાં અહિ બારે પર્ષદા સુખ પૂર્વક પ્રવેશ કરે એમ માનીને જ તે તે પ્રમાણે દ્વાર બનાવ્યાં. 41. લાખેને કરડ રૂપીએ પણ જે બની શકે તેવી વિચિત્ર તેરણ અને ધજાઓથી સમવસરણ શબ્યુ. 42. નવીન ધૂપથી ભરેલી ધૂપઘડીએ, તેની આગળ અત્યત થતા ધુમરાશીના બાનાથી આકાશમાં મેઘાડંબર થયું હોય તેમ લી. 43. દેવોએ દરેક દ્વારમાં સ્વર્ણ કમલ યુક્ત વાવડીઓ બનાવી કારણકે અહિં સ્નાન કરી કરીને માન પ્રભુની પૂજા કમલે વડે કરે.