Book Title: Shakt Sampraday Author(s): Narmada Devshankar Mehta Publisher: Farbas Gujarati Sabha View full book textPage 6
________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા–મુંબઈ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયોના સંગ્રહ માટે અડધી કિસ્મતની ગોઠવણ શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈએ, સને ૧૯૭૧થી મુંબાઈ ઈલાકાનાં સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનીસીપાલીટીઓ અને લોકલ બોડૅનાં કેળવણુ ખાતાઓમાં અભ્યાસ તથા વાંચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામો દ્વારા, તેમજ તેમના હસ્તકની નિશાળેની તથા સાર્વજનિક લાઈબ્રેરીએ અને પુસ્તકાલયોમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી, ઓછા ખર્ચે થઈ શકે તે માટે પોતાની માલિકીનાં પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધી કિસ્મત અને રાસમાળા (ભાગ ૧-૨) સાડા બાર ટકાના કમીશનથી ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુલતા કરી આપવા ઠરાવ્યું છે. સૂચના: ઉપલી સંસ્થાઓમાંની જેમને આ પુસ્તક અર્ધ કિસ્મતે વેચાતાં લેવાં હેય, તેમણે નીચેને સરનામે પત્રવ્યવહાર કરે. રા. રા. હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટીયા, એમ, એ., એલએલ.બી., એડવોકેટ, હાઈકોર્ટ, મુંબઈ. માનાર્થ મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મહારાજ મેન્શન્સ, સેવ રોડ, મુંબઈ નં. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 236