Book Title: Shakt Sampraday Author(s): Narmada Devshankar Mehta Publisher: Farbas Gujarati Sabha View full book textPage 4
________________ ગુજરાતના ધર્મો અને સંપ્રદાય સંબંધી ગ્રંથાવલિ ૪ શ્રી ફાર્બસ ગુજરાતી સભા – મુંબઈએ ગુજરાતના મુખ્ય મુખ્ય “ધર્મવા સંપ્રદાયના સિદ્ધાન્ત, ગુજરાતમાં તેને પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર ” એ નામની ગ્રંથાવલિ પ્રકટ કરવાને ઉપક્રમ ઈ. સ. ૧૯૧૩ થી આદરેલો છે. તેને અનુસરીને પ્રસ્તુત ગ્રંથાવલિના પહેલા ગ્રંથ તરીકે “જૈન અને બૌદ્ધ ધર્મ – તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચાર અને તેની ગુજરાતી સાહિત્ય ઉપર અસર” એ નામનો નિબંધ હરિફાઈથી લખાવવા વિદ્વાનેને નિમંત્ર્યા હતા. તેમાંથી રા. ર. મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ., એલ એલ. બી, વકીલને નિબંધ પસંદ થયો હતે; અને તેમને એ ગ્રંથ યોજના પ્રમાણે ઠરાવેલું છાપવાનું પારિતોષિક લેઈ પિતાને ખર્ચે પિતાના માલીકી હકકથી છપાવવા જણાવ્યું હતું. પરંતુ અનેક ઘટતી તાકીદ કર્યા છતાં હજુ સુધી તેમણે એ નિબંધ છાપવા વ્યવસ્થા કરી નથી. તે પછી “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ” –એના ભિન્ન ભિન્ન મતના મુખ્ય મુખ્ય સિદ્ધાના તેમ જ ગુજરાતમાં તેના પ્રચારના નિરૂપણ સાથે એક નિબંધ હરિફાઈથી લખાવરાવ્યું હતું. તેમાંથી ર. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીને નિબંધ પસંદ થયો અને તે સને ૧૯૧૭ માં છપાયો છે. તે પછી એ જ ધોરણે “શીવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ”એના ભિન્ન ભિન્ન મતના મુખ્ય મુખ્ય સિદ્ધાન્તના તથા એના ગુજરાતમાં નિરૂપણ સાથે હરિફથી લખાવરાવેલા નિબંધમાંથી રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીને નિબંધ પસંદ છે અને તે સને-૧૯૨૧ માં છપાયે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 236