________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬ ). क्रूरकर्मसु निःशङ्क, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १० ॥
ભાવાર્થ-જૂર કર્મોમાં, તેમજ દેવ અને ગુરૂઓની નિદા કરનારાઓમાં અને પોતાની પ્રશંસા કરનારાઓ વિષે નિ:શંકપણે જે ઉપેક્ષા કરવી તેને માધ્ય ભાવના કહી છે. ૧૦
(ગ શાસ્ત્ર). तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥ ११ ॥
ભાવાર્થ-જેની અંદર દુધ્ધન–આ અને રૈદ્રધ્યાન ન થાય વળી જેથી યે હણાય નહી અને ઇંદ્રિયે પણ ક્ષીણ ન થાય તેવીજ ખરેખર તપશ્ચર્યા કરવી. ૧૧
(મહેપાધ્યાય યશવિજયજી.) ज्ञानक्रियाभक्तितपःप्रयोजनं,
समस्ति खल्वेकमिदं जगत्त्रये । मनःसमाधौ हि समस्तकर्मणां,
નિર્મૂત્રના તમrળારાનમ્ | ૧૨ ભાવાર્થ –ત્રણે લોકમાં જ્ઞાન, ક્રિયા, ભક્તિ અને તપશ્ચર્યાનું પ્રયોજન માત્ર આ એકજ છે કે ચિત્તની સમાધિ થયે છતે સમસ્ત કર્મને નાશ થવાથી આત્મિક ગુણોને પ્રકાશ થાય છે. ૧૨
अनन्नदेसजाया-अनन्नाहारवहिअसरीरा । जिणवयणे पयन्ना-सवे ते बन्धुआ भणिआ ॥ १३ ॥
For Private And Personal Use Only