Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 105
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ભાવા —શત્રુવ અને ખવર્ગ પ્રત્યે જેને સમાન ભાવ છે એકને પર અને બીજાને સ્વકીય નથો સમજતા, વળી સુખદુ:ખમાં પણ સમાન ભાવ-એકને જોઈ ખુશી અને બીજાને જોઇ રૂદ્ર્ષ્ટ નથી થતા. પ્રશંસા અને નિંદ્યામાં સમાનતા એટલે ઉત્કર્ષ અને અપકર્ષને મનમાં ધારતા નથી, તેમ જ અને મરણમાં જેને સમભાવ હાય છે અને સુવર્ણ તથા ઢકામાં જેના સમાનભાવ હાય તે સાચા શ્રમણ જાણવા. જીવન વળી તેવા પ્રકારનુ શ્રમણપણું જ્ઞાન અને શુદ્ધક્રિયાના અભ્યાસથી અવશ્ય પ્રાપ્ત થાય છે. અભ્યાસીને શું દુષ્કર હૈાય ? કહ્યું છે કે अभ्यासेन क्रियाः सर्वाः, अभ्यासात्सकलाः कलाः अभ्यासाद् ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ॥ o o ભાવા અભ્યાસથી સર્વ ક્રિયા સિદ્ધ થાય છે. તેમ જ સમગ્ર કળાએ અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને ધ્યાન તથા માનાકિયાગ પણ અભ્યાસથી જ સિદ્ધ થાય છે; અભ્યાસ કરનારને કંઇ પણ આ દુનીયામાં દુષ્કર નથી. ।। ૧ । હે આત્મન્ ! અનંત જ્ઞાન, અનંત દર્શન, અન ંત ચારિત્ર અને અનંત તપ–વીર્ય તથા અનત ઉપયોગ એ જ હારા મૂળ ધર્મ અને આંતિરક ગુણે! તેમ જ સાચાં આભૂષણા છે, તેમાં જ રમણતા કરવાથી નિર્જરા થશે. જેથી તું કર્મ થી હલકા થઇશ, તેમ જ સંવર નિરા, અને મેક્ષ એ ત્રણ તત્ત્વા હારે ધારણ કરવા યાગ્ય છે. વ્યવહારથી ગૃહસ્થને પુણ્ય તત્ત્વ પ્રિય હાય છે, પરંતુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112