Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ સન્મતિત અને તેનું મહત્ત્વ [ રા કરવાની હુ જૂની અને ખળવતી ધારણાએ જ સન્મતિતકના સંપાદનકામમાં અમને પ્રેર્યાં છે અને ખાંધી રાખ્યા છે. ઉપલબ્ધ ટીકા અને તેનું મહત્ત્વ અત્યારે સન્મતિતર્કની એક જ ટીકા સુલભ છે અને તે તાર્કિક અભય દેવની. આ ટીકા પહેલાં બીજી ઘણી ટીકા તેના ઉપર લખાયેલી, પશુ અભયદેવ પછી સન્મતિ ઉપર ખીજા કોઈ એ ટીકા લખી જણાતી નથી. શ્રી. અભયદેવ પહેલાં રચાયેલી પી ટીકાઓમાં એક શ્વેતાંબરાચાય તાકિ પાવાકીની અને બીજી દિશ બરાચાય સુર્યાતની હોવાનાં પ્રમાણ મળે છે. આ મેં ઉપરાંત બીજી ટીકા હતી કે નહિ? અને હતી તો કાની કાની ચેલી ? વગેરે પ્રશ્નો હજી વિચારવાના બાકી જ છે. તેવી જ રીતે જેમ દિમબરાચાય અકલ કે પોતાનાં પ્રકરણા ઉપર સ્વાપન્ન લત્તિએ રચેલી છે તેમ ખુદ દિવાકરીએ પોતાના સન્મતિતક ઉપર નાનીમેટી કા સ્નાપન્ન ત્તિ રચેલી હાવી જોઈ એ એવી પ્રા. લાયમનની સંભાવના પણ ખાસ વિચારણીય હાઈ સાધનને વિષય છે. ગમે તેમ હો, પણ આજે તો એકમાત્ર શ્રી. અભયદેવની ટીકા જ સન્મતિતક માં પ્રવેશ કરવસ્તુ દ્વાર છે. ટીકાના સામાન્ય અર્થ એટલે જ છે કે તેના વડે મૂળ ગ્રંથમાં પ્રવેશ કરવા. અલબત્ત, એ રીતે જોતાં ટીકા એ મૂળ ગ્રંથરૂપ નગરનું દ્વાર કહેવાય, પણ પ્રસ્તુત ટીકાને માત્ર દ્વાર કહેવું કે નહિ તે એક ખાસ સવાલ છે.. સાબ એ છે કે પ્રસ્તુત ટીકા જેમ પ્રમાણમાં અતિવિશાળ છે તેમ મૂળ ગ્રંથમાં સ્પષ્ટ રીતે નહિ આવતા એવા અનેક નાનામોટા દાનિક વિબ્યાની વિસ્તૃત અને સૂક્ષ્મ ચર્ચાથી ભરેલી છે. તેથી એ ટીકા જ એક સ્વતંત્ર ગ્રંથ ખૂની ગયેલ છે. એ ટીકા દ્વારા મૂળ ગ્રંથમાં પ્રવેશ થવાના વાસ્તવિક સંભવ હોવાથી એ ટીકા મૂળ ગ્રંથનુ' દ્વાર છે; છતાં એ સ્વતંત્ર અયનની યાગ્યતા ધરાવતી હાવાથી મૂળ ગ્રંથની પેઠે એક સ્વતંત્ર જ કૃતિ છે, એમ કહેવુ જરાયે અસ્થાને નથી. ૧૬૭ પદ્યો ઉપર પચીસ હજાર શ્લાકની પ્રસ્તુત ટીકામાં શ્રી. અભયદેવસૂરિએ પોતાના સમય સુધીમાં પ્રસિદ્ધ એવા તમામ ભારતીય ઘનિક વિષયાના સંગ્રહ બહુ ખૂબીથી કર્યાં છે, અને દરેક વાદને અંતે મૂળ ગ્રંથના પ્રતિપાદ્ય વિષય અનેકાન્તવાદ્નુ' સમયન કરી પોતાની ટીકાને મૂળ ગ્રંથના ધ્યેયની સાધક બનાવી છે. • એક રીતે પ્રસ્તુત ટીકામાંની દાનિક વિષયો ઉપરની લાંબી ચર્ચા ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32