Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 27
________________ ૯૪૪ ] દરેમ અને ચિંતન સભામાં જેને ગર્વ તૂટી ગયે છે એ વાદી પિતાની મિથા આત્મસંભાવનાથી આધાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા હૃદયવાળે થઈ ધ લઈ શકતા નથી. ૧૩ જે વાદી કોઈ પણ રીતે જીતે તે સ્થી થતી ખુશીમાં તે મર્યાદા તોડી આત્મપ્રશંસાથી ફુલાઈ જઈ ત્રણ લેકની અવજ્ઞા કરે છે, પરંતુ જે હારે તે તે વાદી ધાંધ થઈ સમા અને પ્રતિવાદી ઉપર ઊંડી ગર્જના દ્વારા આક્રમણ કરતો પિતાની ઝાંખપને દૂર કરે છે. ૧૫, ૧૬. જ્યારે વાદી વાદ-કથા નથી સહી શકતે ત્યારે માનભંગના ભયથી ગરમ અને બે નિસાસે મૂકે છે અને તે રમ્ય સ્થાનમાં પણ બેચેનીથી સંતપ્ત થયેલે હેઈ મિત્રના પ્રત્યે પણ વજી જેવાં તીક્ષણ વચને બેલવા લાગે છે. ૧૭ સર્વ શાસ્ત્રકારોને એ મત છે કે અહંકાર એ જ દુઃખનું મૂળ છે, છતાં તે જ અહંકારને આશ્રય લઈ વાદી તત્ત્વની પરીક્ષા કરવા ઈચ્છે છે. ૧૮ પિતાના પક્ષબળના નિશ્ચયની ઉપલબ્ધિ (ખાતરી) માટે જ બીજાને સિદ્ધાંત જાણું લે આવશ્યક છે, પરંતુ સામાના પક્ષને ભ પમાડવાના ઉદેશથી તેને સિદ્ધાંત જાણુ એ તે સજજને માટે અનાચાર જ છે. ૧૯ પિતાના હિતની દષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે; કારણ કે, અનેક મતભેદોથી ભ્રાત થયેલું આ જગત સર્વજ્ઞાથી પણ એકમત ન થયું તો પછી તેને કયે વાદી એકમત કરી શકશે ? ૨૦ સર્વસના જ વિષયભૂત એવા પદાર્થોને જે છઘ (અલ્પા) મનુષ્ય પ્રકટ કરી શકતો નથી, તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એવા અલ્પ જે કાંઈ હું જાણું શકે છે તે જ આશ્ચર્ય માનવું જોઈએ. ૨૧ પામર જનોનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન બોલવા માટે જ જેઓનાં મુખ તત્પર હોય છે એવા ધૂર્તજનોએ કલહને મીમાંસાના નામમાં બદલી નાખ્યું છે. ૨૪ બીજાઓને નિગ્રહ આપવાનો નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જે વૈરાગ્યમાં મેળવે તે તે વાદી વગરવિલબે મુક્તિ પામે. ૨૫ અહીં–આ લોકમાં જ્યારે મનુષ્ય સર્વ અંશથી નિર્વચન કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32