Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 25
________________ ૯૪૨ ] દર્શન અને ચિંતન જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મસ્થાન શું જોવાનું હાય? અને જે મ છે તેને માટે તે પોતે મમ ઉપર કરેલા પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે, કારણ કે સહજ અને પ્રચંડ વીય વાળા દાંત વડે ક્રીડા કરતા આશીવિષ સ જ્યાં સ્પર્શ કરે તે જ મ થઈ જાય છે. ૨૬ મંદ, અલ્પાભ્યાસી પણ જો શાંત ચિત્તવાળા હોય છે તે તેનું વચન અખનીય થાય છે. તેથી ઊલટ્ટુ, બહુ અભ્યાસી પણ જો અશાંતચિત્ત હોય છે તે તે, પુરુષામાં ઉપહાસપાત્ર બને છે. તેટલા માટે સભ્યોના મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રામના વિષયમાં જ સેાગણા પ્રયત્ન કરવા જોઈએ. ૨૭ જે પોતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ઠુર નેત્રવાળા થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી અનેલા પોતાના શત્રુઓને શાક અને જાગરણના દુઃખથી દુળ કરી મૂકે છે. ૨૮ સમુખ થઈ ખેઠેલા શત્રુએમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિર્દયભાવે જે પૌરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે, વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર બ્રાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ તો પરાક્રમથી જ પ્રકટી શકે છે. ૨૯ જેમ સમૃદ્ધિશાળી અને નીતિન હોવા છતાં પણ જો રાજા રહસ્યમળથી દુળ હોય છે તો તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભોગવી શકતા નથી, તેમ શાસ્ત્રોને નાતા હેાવા છતાં (વાદના ) રહસ્યને ન જાણતા હાય તા તે (જનસમૂહમાં) દીપી ઊઠતા નથી, કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે સાતા હાય તે રીતે તે વિગ્રહ કરી શકે. ૩૨. વાદઢાત્રિ શિકા જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મત્સરી બનેલા એવા બે શ્વાનાતુ પણ કદાચિત્ સંખ્ય સંભવે ખરું; પરંતુ વાદી જો બે સગા ભાઈ હાય તાપણુ તેઓનુ પરસ્પર સપ્થ રહેવું અસંભવિત છે. ૧ કથાં તે તત્ત્વના આગ્રહ અને કાં આવેશથી આતુર ( ચઢેલ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32