Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 22
________________ [૩૯ સન્માતિતક અને તેનું મહત્વ હે પુરાતનવાદીઓ ! તમે પુરાતન પુરાતન શું કહ્યા કરે છે? આ માણસ પણ આવતી કાલે જ પુરાતનેને સમેડિ થવાને છે. વળી, કેટલાય પુરાતને થઈ ગયા, કેટલાય થવાના. એ રીતે પુરાતનું તે કાંઈ ઠેકાણું જ ન રહ્યું. એવી સ્થિતિમાં પુરાતનેક્તિને પારખ્યા વિના જ માત્ર તેના એક પુરાતત્વને લીધે કેમ પ્રમાણુ કરી શકાય ? ૬,૫. “જે કાંઈ આડુંઅવળું કે ઊંધુંચતું કપાયેલું હોય, પણ તે જે. પુરાતનોએ કહેલું હોય તો તે જનું છે એમ કહી વખાણ્યા કરવું અને આજના મનુષ્યની સુવિનિશ્ચિત શેલીવાળી એકાદ કૃતિ પણ કઈને જોવા, વાંચવા કે. શીખવા ન દેવી એ સ્મૃતિમોહ નહિ તે બીજું શું ?” ૬,૮. હે પુરાતને! તમે પણ આગળ આવીને હિમ્મત અને યુક્તિપૂર્વક તે કાંઈ કહી શકતા નથી, તેમ બીજાની એટલે નવા મનુષ્યની વિદ્વત્સમાજે કરેલી પ્રતિષ્ઠાને પણ સાંખી શકતા નથી અને અમે જ પુરાતન છીએ,” આપ્તપુરુષના વારસદાર પણ અમે જ છીએ”—એવું એવું કહીને પરીક્ષકે. તરફ અંગુલિનિર્દેશ કરવાનું જ એક કામ તમારે કરવાનું છે, જે તમે બરાબર કર્યા કરે છે અને પાછા હઠે છે.” ૬, ૧૬. प्रथमा द्वात्रिंशिका न काव्यशन परस्परेयंया न वर ! कीर्तिप्रतिबोधनेच्छया । न केवले श्राद्धतयैव नूयसे गुणज्ञ पूज्योऽसि यतोऽयमादरः ।। ४ ।। परस्पराक्षेपविलुप्तचेतसः स्ववादपूर्वापरमूढनिश्चयान् । समीक्ष्य तत्त्वोत्पथिकान् कुवादिनः कथं पुमान् स्याच्छिथिलादरस्वयि ।।५।। वदन्ति यानेव गुणान्धचेतसः समेत्य दोषान् किल ते स्वविद्विषः । त एव विज्ञानपथागताः सतां सदीयसूकप्रतिपत्तिहेतवः ॥ ६ ॥ समृद्धपत्रा अपि सच्छिखण्डिनो यथा न गच्छन्ति गतं गरुत्मतः । सुनिश्चितज्ञेयविनिश्चयास्तथा न ते मलं यातुमलं. प्रवादिनः ॥ १२ ।। य एष षड्जीवनिकाय विस्तरः परैरनाल ढपथस्त्वयोदितः । अनेन सर्वज्ञपरीक्षणक्षमा-स्त्वयि प्रपादोदयसोत्सवाः स्थिताः ॥ १३ ॥ अलब्धनिष्ठाः प्रसमिद्धचेतसस्तव प्रशिष्याः प्रथयन्ति यद्यशः । न तावदप्येकसमूहसंहताः प्रकाशयेयुः परवादिपार्थिवाः ॥ १५ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32