Book Title: Samvatsari Pratikraman English
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 13
________________ રચનાના રચયિતાની વિગત, આ બધું જ આ પુસ્તકમાં છે જે આ પુસ્તકના રચનાકાર ઇલા બહેનના પુરુષાર્થ અને પરિશીલન તેમજ એમની ધર્મ પ્રત્યેની શ્રધ્ધાની વાચક જિજ્ઞાસુને પ્રતીતિ કરાવે છે. કોઈ પંડિત કે પૂજ્ય મુનિજને કરવા જેવું, શોધ નિબંધ જેવું આ યશસ્વી કાર્ય કરીને બહેન ઇલાબેને જિનશાસનની અવિસ્મરણીય સેવા કરી છે. વાચક, જિજ્ઞાસુ અને સાધકને જ્ઞાનના ઊંડાણમાં અને ભાવના ઉર્ધ્વગમન તરફ લઈ જનારા આ ભવ્ય પુસ્તકના નિર્માણ માટે જે જે નિમિત્તો મળ્યા અને બહેનશ્રીને એમના પરિવારે જે સહકાર આપ્યો એ માટે આપણે એ સર્વેને પણ ધન્યવાદ પાઠવી, એ સર્વેનો આભાર માનીએ. મા શારદા અને શ્રુતદેવતાની જેમના ઉપર કૃપા ઉતરી છે એવા ઇલાબેન પાસેથી વધુ જૈન ધર્મવિશેના પુસ્તકની આશા રાખીએ તો હવે આપણો એકબનેછે. જિન શાસન અને શ્રુતદેવની કૃપા બહેન ઇલાબેન ઉપર વરસતી રહો એવી ભાવના આપણે સૌ ભાવીએ. વંદન શ્રુતદેવને. ડો.ધનવંત શાહ પ્રબુદ્ધ જીવન” – તંત્રી drdtshah@hotmail.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 408