Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 198
________________ ૧૯૭ , (૫) આ પૃથ્વીતલ એ સર્વજીવ અને પુદ્ગલના આધાર રૂપ છે. તેમ આ સમ્યક્ત એ સમતા અને સંયમ સ્વરૂપ ધર્મના આધારભૂત છે. આધાર વિના આધેય ટકતું નથી. આધેયને જો ટકાવવું હોય તો આધાર જોઈએ જ એમ વિચારવું તે પાંચમી ભાવના છે. . () જેમ પાત્રમાં (વાસણમાં) ભરેલું પાણી-દૂધ-અથવા અમૃતરસ આદિ કોઈ પણ પદાર્થ ઢળી જતો નથી. નાશ પામતો નથી. તેવી રીતે આ આત્મા જો સમ્યકત્વી થઈને રહે તો તેમાં આવેલ ઉત્તમ ગુણોરૂપી અમૃતરસ ઢળી જતો નથી. ઉત્તમ ગુણોનો નાશ થતો નથી આવું વિચારવું તે છઠ્ઠીભાવના છે. આવા પ્રકારની છ ભાવનાઓ સતત ભાવવાથી સમ્યકત્વ દૃઢ થાય છે. તત્ત્વરૂચિ પ્રગટે છે. સંસાર અસાર લાગવાથી સંવેગ, નિર્વેદ ગુણો આવે છે. અણુવ્રત-મહાવ્રતો સ્વીકારી આ જીવ આત્મ-ધર્મની આરાધના કરી ક્ષપકશેણી માંડી કેવલી થઈ મુક્તિ પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેभाविज मूलभूयं, दुवारभूयं पइट्ठनिहिभूयं । મહામાયોનિમં, સમત્ત રાધમસ / સ. સ. ૧૫ देइ लहु मुक्खफलं, दसणमूले दढंमि धम्मदुमे। મુત્ત હંસલા, પર્વતો મનાયબ છે સ. સ. नंदइ वयपासाओ, दंसणपीढंमि सुप्पइटुंमि । મૂત્તરમુIRયUTI, હંસાવરમાવો થર છે સ. સ. ૧૭ समत्तमहाधरणी आहारो चरणजीवलोगस्स । सुयसीलमणुन्नरसो, दंसणवरभायणे धरइ ॥ स. स. ५८॥ આ વિષય ઉપર “ચંદ્રલેખા”ની કથા પ્રસિદ્ધ છે. તે પૂજ્ય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી કૃત સમ્યકત્વ સપ્તતિકા નામના ગ્રંથની ટીકામાંથી જાણી લેવી. પ૬ થી ૬૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210