________________
( સભ્યçત્વ છે
अंतोमुहुत्तमित्तंपि फासियं हुज जेहिं सम्मत्तं । तेसिं अवड्डपुग्गल-परिअट्टओ चेव संसारो ॥१॥
- “સમ્યકૂcg" ગુણ જો એક અંતર્મુહૂર્ત માત્ર પણ પ્રાપ્ત થઈ જાય તો આ જીવનો સંસાર પરામત અર્ધપગલ પરાવર્તન માત્ર થઈ જાય છે.
“સમ્યક્ત્વ" વિના જીવ કૃષ્ણપાક કહેવાય છે. સમ્યક્ત્વ આવવાથી શુકૂલપાક્ષિકા થાય છે.
અચકૂત્ત્વ" વિના જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે. ચારિત્ર તે અવિરત કહેવાય છે. અને તપાદ તે બાલતાદ કહેવાય છે.
“સમ્યક્ત્વ" એ એકડા તુલ્ય છે. અને બીજા ગુણો શૂન્ય તુલ્ય છે. એકડો હોય તો શુન્યની દશગણી કિંમત અંકાય છે, એકડા વિના શૂન્યની કિંમત શુન્ય જ રહે છે.
- “સમ્યક્ત્વ" શરીરની સાથેના ભેદજ્ઞાનથી થાય છે. શરીર, ઈન્દ્રિયો અને સંસારીઓની સાથેના અભેદજ્ઞાનથી મોહાધીન આ જીવ ઘણું ભટકયો છે. અને ભટકે છે.
તેથી સમ્યક્ત્વ મેળવવા ઘણો જ પ્રયત્નો કરવો. જૈનશાસનની અનુપમ પ્રતિ એજ સમ્યક્ત્વ છે. સમ્યકૂq એ જીવનનું અણમોલ રત્ન છે.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org