Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 3
________________ સમયસાર : આત્મખ્યાતિ : મુદ્રક : : પ્રકાશક : શ્રી મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. : અગાસ, પો.બોરીઆ - ૩૮૮ ૧૩૦ દુન્દુભી પ્રિન્ટર્સ - ૫૪, મેઘદૂત ફૂલેટ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ફોન : ૪૦૪૧૮૬ ૪ - અમૃત જ્યોતિ મહાભાષ્ય કર્તાનું મંગલાચરણ જય આત્મદેવ ! જય આત્મગુરુ !--- જય આત્મધર્મ જય આત્મગુરુ !... જય આત્મદેવ ! ૧ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ, જ્ઞાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહજાત્મ... જય. ૨ દિવ્યાત્મા તે અમૃતચંદ્ર, ઝીલ્યો દિવ્ય પ્રકાશ, “આત્મખ્યાતિ' જ્યોન્ઝા વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. ૩ સ્થળે સ્થળે ત્યાં અમૃત સંસ્કૃત, સ્થાપ્યા ળશો' દિવ્ય, ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મા પ્રગટવા દિવ્ય... જય. ૪ દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્ પાત્ર, દાસ ભગવાન અમૃત જ્યોતિથી, વિવેચતો સત્ શાસ્ત્ર.. જય. ૫ (ભગવાનદાસ) પુસ્તક પ્રાપ્તિસ્થાનઃ શ્રી પરમત પ્રભાવક મંડલ હાથી બિલ્ડિંગ, “એ” બ્લોક, દૂસરા મજલા, રૂમ નં. ૧૮ ભાંગવાડી, ૪૪૮, કાલબાદેવી રોડ, બોમ્બે-૪૦૦ ૦૦૨ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ સ્ટેશન : અગાસ પોસ્ટ : બોરીયા વાયા : આણંદ પિન : ૩૮૮ ૧૩૦ ગુજરાત

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 1016