Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 4
________________ સમર્પણ જેઓનાં જીવન અને ઉપદેશ વચનામૃતથી આ ગ્રંથ-લેખકના વર્તમાન જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું, પરમ પવિત્રતા પ્રાપ્ત કરવાની પુનઃ પુનઃ પ્રેરણા મળી અને જેમનો પ્રત્યુપકાર કોઈ પણ રીતે વાળી શકાવો સંભવતો નથી, તેવી લૌકિક અને લોકોત્તર ગુણોથી વિભૂષિત Jain Education International મહાન ત્રિપુટી (૧) શ્રમણ ભગવાન મહાવીર સ્વામી (૨) અપ્રમત્ત યોગીશ્વર શ્રીકુંદકુંદ સ્વામી (૩) પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી તેઓના કરકમળ વિશે સાદર સમર્પિત - દાસાનુદાસ લેખક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 346