Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી લબ્ધિસૂરોશ્વર જૈન ગ્રંથમાળાનુ અપૂર્વ સચિત્ર માલ માસિક, あ ગુલાબ અત્યાર સુધીમાં આવું ખાલ સાહિત્ય તમે વાંચ્યું જ નહીં હોય ! ખાલ સાહિત્યમાં અનેખી ભાત પાડતું અજોડ માસિક પત્ર ટૂંક સમયમાં અમે પ્રગટ કરવા ઇચ્છીએ છીએ. બાળકો પણ વાંચે, વિદ્યાર્થી પણુ વાંચે, કન્યાએ પણ વાંચે, વેપારીએ પણુ વાંચે, જન્મીને જૈત ખનવા સૌ કાઈ વાંચે ! માતાપિતાને, સંતાનેાને, શેઠવાનાતરને, શિક્ષકવિદ્યાર્થીને,પતિપત્નીને બધાયને એક સરખા જે વાંચવાથી લાભ થાય છે. તે માસિક દરેક ઘરમાં, દરેક ગામમાં, દરેક શહેરમાં હેવુ' જોઇએ. આજેજ ગ્રાહક થાઓ. * * માસિક * ગુલાબ એટલે જીવતે જીવતાં શિખવાડે, ખેાલતાં શિખવાડે, ચાલતાં શિખવાડે, ખાતાં શિખવાડે, અને દુનિયાના વ્યવહારા કેવા રાખવાનાં હોય, તે પશુ શિખવાડે. માનવને માનવતાનુ' ભાન કરાવે, ને ઉંધતાને જગાડે. ગુલાબમાં શું વાંચશે ?-મધુકાંતની મુસાફરી-મે શેઠની રમૂજી વાતા—ભટજીની કથા-તમારું પ્રતિબિંબ–પૅરીસની પાસ્ટ ઑફીસસા વર્ષના મેળા-કાકાની સલાહ-ક્રમના કેદી-વૃદ્ધોનું સ ંમેલન– વિમાનની સહેલ, પ ંદરમી ઑગસ્ટના યાદગાર દિવસ, અરજ’ટ તાર. બેસ્ટ કંપનીના મેનેજરની ચેતવણી વિગેરે વિગેરે. વાર્ષિક લવાજમ રૂા. ૩૯-૦ શા. ઉમેદચંદ રાયચંદ : ગારીઆધાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52