________________
ગુઠાના રાવણુ. 1
ઉપર રાખથી છવાઈ ગયેલા હાય છે તેપણ બહુ ધીકધીકતા તે જલદ હાય છે તે ઉપરથી) ગમે તેવી આપત્તિને સમયે પણ સતેજ થાય એવી બાળી મૂકવાની કે નાશ કરવાની પ્રૌઢ શકિત અથવા વેર વાળવાને ઉગ્ર જોસ્સા.
“સામાનેસજ કરી, રે’જે અતિ હુશિયાર; છે સિસેાદામાં હજી, અગીડી અંગાર
,,
પ્રતાપતાક.
અંગુઠાના રાવણ કરવા, ( સીતા લંકા
માંથી રામની સાથે અયેાગ્યે આવ્ય! પછી કૈકયીએ રાવણના સ્વરૂપનું વર્ણન પૂછતાં સીતાએ ના કહી, અને છેવટે આગ્રહ કરતાં તેણે એટલુંજ કહ્યું કે મેં તેનું આખું સ્વરૂપ નહિ જોતાં માત્ર તેને અંગુઠોજ દીઠા છે, તે ઉપરથી સીતાએ અંગુઠો કેકયીને ચીતરી આપ્યા, તે આધારે કૈકયીએ આખું સ્વરૂપ ચીતરી રામનું ચિત્ત સીતા ઉપરથી ઉડાડયુ અને વિરાધ કરાવ્યા તે ઉપરથી ) થાડા ભાગ જોયા કે સાંભળ્યે હાય તે। આખાનું કહેવું; વધારી વધારીને કહેવું; અતિશયાકિત કરવી; હલકી-નજીવી બાબતને વધારી મેટી કરવી; રજનું ગજ કરવું.
અ’ચુડે કમાડ ડેલવું, ખીજાતે માલમ ન પડે એવી રીતે મદદ કરવી; એમાલૂમ રીતે કામ કરવું.
અંગુઠા મતાવવા, (નાના સંકેત ) ના પાડવી; ના કહેવું. ૨. ( ડામ દેવાની નિશાનીમાં ) ડામ દેવા જુઓ.
અરે અરે રામ; પાળેલો પોપટ અચરે અચરે રામ ખેલે છે પણ કાંઈ સમજતા નથી, તે ઉપરથી સમજ્યા વિના જે ગાખ્યાં કરે છે, એવા પાપટીઆ પંડિતને વિષે ખેલતાં વપરાય છે. અછેદે વાનાંકાં, આદર સત્કાર કરવા. ૨. લાડ કરવાં; લાડ લડાવવાં. (સ.
( ૪ )
[ અજવાળામાં મૂકવું.
અચ્છસ્વચ્છ ઉપરથી) અને મા કરવું પણ ખેલાય છે.
“ પેાતાના જીવ જવા લગી વાત આવેલી તાપણુ હર્નિયાએ મન દૃઢ રાખી લાઇસેન્ડર ઉપરથી પ્રીતિ ડગાવી નહાતી; અતે લાઈસેન્ડર પણ ગુણ ગ્રાહક અને ટેકીલા હતા તેથી હર્નિયાને અછેઅ વાનાં કરતા હતા.
શે. કથાસમાજ.
અજગર જેવા પડયા છે, ભારે દીલા આળસુ લાંખે। થઈને પડયા હાય તેને એમ કહેવામાં આવે છે. ( અજગરથી દોડાતું નથી એટલે એક ઠેકાણે પડી રહી પાસે જે શિકાર આવે છે તેને મારેછે તે ઉપરથી) ‘“અજગર વૃત્તિ રાખવી,” એને અર્થ એ કે અજગરની પેડે ભિક્ષાને માટે ભટકવું નહિ, પણ પરમેશ્વર જે માકલે તે ખાર્ક પ્રસન્ન રહેવું. અજમા ફેંકાવવે, ચૂંક મટાડવી; રોગ કાઢવા; પેટ દુખતું મટાડવું; ચીસ કાઢવી; ધુંધવાતા પણું ટાળવું. (ચૂક આવે છે ત્યાર અજમેા ફેંકાવે તે ઉપરથી લાક્ષણિક.) અજવાળામાં આવવું, બધા જાણી કે એળખી શકે એવી ઊંચી પાયરીએ આવવું; જાહેરમાં આવવું; પ્રસિદ્ધ થવું; પોતાના ગુણકર્મથી પ્રસિદ્ધિમાં આવવું; બહાર પડવું; મેદાન પડવું; એથી ઉલટું અંધારામાં રહેવું. “ આવા જુલમો ધણા દિવસથી અન્નવાળામાં આવેલા છે તે છતાં શેક્ટ્સબરી જેવા પરાપકારીઓ આજ લગી કાંધ્યાં કરતા હતા ?”
દે. કા. ઉત્તેજન
સ્ત્રિઓની સ્વતંત્ર સ્થિતિપર અજવાળું આવવા દેતા નથી.”
k
જમનાબાઈ. અજવાળામાં મૂકવું, ઉન્નારું કરવું; પ્રસિદ્ધ કરવું; બધા દુખે કે જાણે એમ કરવું. “આપણી મંડળીમાંથી છૂટા થયા પછી