Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૧૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
तन्न सम्यग्दर्शनस्वरूपं व्याख्यातुमाह
[ભગવાનશ્રી કુંદકુંદ
श्रद्धानं परमार्थानामाप्तागमतपोमृताम्। त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम्।।४।।
સભ્ય વર્ગનું ભવતિ ∞િ ? ‘ શ્રદ્ધાનું ' રુવિ:। જેવાં ? ‘ આજ્ઞામતોમૃતાં'
શાસ્ત્રોમાં નીચે પ્રમાણે ‘ધર્મ’ નો અર્થ કરેલો જોવામાં આવે છે
૧.
નિશ્ચય ધર્મ :- જે સ્વાશ્રિત છે અને સાક્ષાત્ મોક્ષનું કારણ છે.
૨.
વ્યવહા૨ ધર્મ :- રૂઢિથી કહેવાતો શુભરાગરૂપ ધર્મ તે પરાશ્રિત છે અને સંસારનું કારણ છે.
૩. નિશ્ચય સાથે વ્યવહાર ધર્મ :- જ્યાં અંશે આત્મિક શુદ્ધિ પ્રગટી હોય છે તેનાથી સંવ૨-નિર્જરા થાય છે અને અંશે અશુદ્ધિ હોય તેનાથી આસ્રવ અને બંધ થાય છે. ચોથા ગુણસ્થાનથી અર્થાત્ અવિરત સમ્યગ્દષ્ટિથી આ ધર્મની શરૂઆત થાય છે. શાસ્ત્રોમાં કેટલેક ઠેકાણે આ ધર્મને જ મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. એકલા વ્યવહાર ધર્મને નહિ.
ધર્મના અનેક અર્થો થાય છે માટે પૂર્વા૫૨ જેવો સંબંધ હોય તેવો તેનો અર્થ વિચારવો. કહ્યું છે કે
''
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તેહ ” ૩.
તેમાં સમ્યગ્દર્શનના સ્વરૂપનું વ્યાખ્યાન કરતાં કહે છે
(સમ્યગ્દર્શનનું લક્ષણ )
શ્લોક ૪
અન્વયાર્થ :- [ પરમાર્થાનામ્] ૫૨માર્થભૂત (સાચા ) [ આજ્ઞામતપોમૃતાન્] દેવશાસ્ત્ર-તપસ્વીનું [ત્રિમૂઢપોઢન્] ત્રણ મૂઢતા રહિત [અષ્ટાક્] આઠ અંગ સહિત અને [ઽસ્મયક્] આઠ મદ રહિત [ શ્રદ્ધાનં] શ્રદ્ધાન કરવું તે [સમ્યવર્ણનમ્] સમ્યગ્દર્શન છે. ‘આપ્તાામતપોમૃતાન્ સમ્ય વર્શનમ્ ' આપ્તઆગમ-તપસ્વીનું જે સ્વરૂપ
ટીકા :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com