Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 7
________________ કેઈપણ ભેગે અત્રે કરાવવું જ છે અને તબીયતને કારણે, પૂજ્યશ્રીની ઈચ્છા સૌરાષ્ટ્રમાં જ યોગ્ય ક્ષેત્રમાં ચાતુર્માસ. કરવાની હોવા છતાં અત્રેના અતિ આગ્રહથી વિરમગામ મુકામે અત્રેના ચાતુર્માસની જય બોલાવી. જય બલવવાના સમયે વીરમગામ મુકામે શ્રીમાન રાજેન્દ્રબાબુ, શ્રીમાન લલીતભાઈ, શ્રીમાન ધનરાજભાઈ વગેરે દ્રષ્ટિએ તથા શ્રીમાન ડાહ્યાભાઈ નાનચંદ તથા જીનેશભાઈ વગેરે તેમજ અમદાવાદથી શ્રી નાગજીભૂદરની પાળના દ્રષ્ટિએ શ્રીમાન નરેમદાસ નવાબ. તથા શ્રીમાન બાબુભાઈ ધળીદાસ વગેરે પધારેલા અને. વાલકેશ્વર ચાતુર્માસની જય બોલાવી. ત્યારબાદ અમદાબાદ પાસે થલતેજ મુકામે ગાંધીનગર હાઈવેરોડ પર નૂતન જિનમંદિર તેમજ શ્રી મુકિતકમલ. કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ” ની શીલા સ્થાપન વિધિ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેરા ઉત્સાહથી થઈ હતી. અને થોડા દિવસ અમદાબાદમાં સ્થિરતા કરીને ભરી ઉનાળામાં ઉગ્ર વિહાર કરીને રસ્તામાં આવતા વડોદરા, પાલેજ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે ક્ષેત્રોને અપૂર્વ લાભ આપીને પૂજ્યશ્રીએ અષાડ સુદી અગીયારસના શુભ દિવસે અપૂર્વ ધામધૂમથી ચાતુર્માસ નિમિતે પ્રવેશ કરેલ. અત્રે બાબુ અમીચંદ પનાલાલ શ્રી આદીશ્વરજી ટ્રસ્ટના ઉપાશ્રયમાં પૂજ્યશ્રી પહેલી વાર પધારતા વાતાવરણમાં અને ઉત્સાહ પ્રગટી ગએલ. પૂ. ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજ વિરચિત “શ્રી જ્ઞાનસાર”, ગ્રંથ પરના પ્રવચને શરૂ થતા ભાવિકેટ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 444