Book Title: Pravachan Parikamma Part 02
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 3
________________ ભાણબાઇ માં સંઘમાતા ભાણબાઇ ધન્ય છે માતુશ્રી ભાણબાઇ માતાને ધન્ય જીવન બતાવ્યું અને શણગાર્યુ. જીવનની શતાબ્દિના શરણાઇના વાંજિત્રતાદે નમિનાથ દેવ પ્રાસાદની ૨૫મી સાલગિરિ ચમકાવી દીધી, તમારી ઉદારતાને લાખ લાખ તમન. કચ્છ કંઠી, અબડાસા, માકપટ તમામ ગામોને જાતે કંકોત્રી સમર્પિત કરી મિઠાઇ બોકસનું વિતરણ કરી બધાને ખારૂઓ સુધી સાધનોની ગોઠવણ કરી ભાવોમાં પૂર ઉમટતા ઓખી વાગડ પંથકના તમામ સંઘોને નિમંત્રણ આપી સમગ્ર કચ્છતું સજજતશાળી સ્વામિવાત્સલ્યદીપાવ્યું છે. તમારા પરિવાર તરફથી ઓ પ્રવચનપરિકમ્માતા ભાગ-૧,૨ પ્રકાશિત થઇ રહ્યો છે. વંદન આપને... વંદન આપતા સુકૃતોને.. વંદન આપતા પરિવારને...

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 196