Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ગુજરાતી ભાષા અને આવતીકાલ પ્રા. ડૉ. વિભૂતિ પટેલ આજે ગુજરાતી ભાષા અંગે ઘણી બધી ચિંતા વ્યક્ત થઈ પ્રમાણમાં ગુજરાતી ડાયલોગ જુદા જુદા પ્રસંગોમાં વપરાતા રહી છે. “શાળાઓમાં ગુજરાતી ભાષા પ્રત્યે અનુરાગ ઓછો થઈ જોવામાં આવ્યા છે. પહેલા ફક્ત દક્ષિણ ભારત, ઉત્તરના પ્રાંતોની રહ્યો છે.” “જુઓને! ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થઈ રહી ખડી બોલી, ઉર્દૂ કે પછી પંજાબી ભાષા જ બોલીવુડની હિંદી ફિલ્મોમાં છે.” “પહેલા તો સમૃદ્ધ વર્ગના બાળકો જ અંગ્રેજી માધ્યમની શિક્ષણ જોવા મળતી. ૨૧ મી સદીની હિંદી ફિલ્મોમાં મોટા પાયા પર સંસ્થાઓમાં ભણતા. આજે તો મધ્યમવર્ગ અને ગરીબો પણ ગુજરાતી ભાષાના ડાયલોગ દેખાડાય છે. સાહિત્ય, સંગીત, પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મૂકે છે.' કલાજગત અને ગુજરાતી ભાષા ડૉ. રીટા કોઠારી સિંધીભાષી છે ગુજરાતી ભાષાના પુસ્તકો ગુજરાતીઓ પણ નથી વાંચતા.” અને આઈ.આઈ.ટી. અમદાવાદમાં અંગ્રેજી સાહિત્ય ભણાવે છે. વાત સાચી છે. ૨ મહિના પહેલા ગાંધી શિક્ષણ ભવનના ગુજરાતમાં વસ્યા બાદ ગુજરાતી ભાષા શીખ્યા અને તેઓએ ડૉ. પુસ્તકાલયમાંથી પણ ગુજરાતી ભાષાના અમૂલ્ય પુસ્તકો-વાર્તા, ક. મા. મુનશીની “પાટણની પ્રભુતા'નું અંગ્રેજી ભાષાંતર કરી નવલકથા, નિબંધો, કાવ્યસંગ્રહો, સ્વાતંત્ર્યસેનાનીઓ અને પુસ્તકાકારે પ્રકાશન પણ કરાવ્યું. કુંદનિકાબેન કાપડિયાની સાત ગાંધીજીના સહકાર્યકર્તાઓ દ્વારા લખાયેલા પુસ્તકો સુરત સ્થિત પગલા આકાશમાં'નું ભાષાંતર પણ અંગ્રેજીમાં આવ્યું છે. ભારતની સામાજિક અભ્યાસ કેન્દ્રને દાનમાં આપ્યા; કારણે મુંબઈના બહાર વસેલ ઘણા બધા સાહિત્યપ્રેમીઓ ગુજરાતી કૃતિઓનું અંગ્રેજી ગુજરાતી વિદ્યાર્થીઓ પણ આ પુસ્તકો વાચતા ન હતા. આ કે વિશ્વની અન્ય ભાષામાં અનુવાદ કરી બિનગુજરાતીઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ પણ આ પુસ્તકો વાચતા ન હતા. આ ગુજરાતી સાહિત્ય પ્રત્યે આદર ઉભો કરે છે. તેવી જ રીતે ગુજરાતનો ગુજરાતી વિદ્યાર્થીઓ બી.એડ. અને એમ.એડ.નો અભ્યાસ કરતા કલાવારસો - ગરબા - રાસ અને સુગમ સંગીત પણ મોટો શ્રોતાવર્ગ હોય, ભવિષ્યના શિક્ષક બનવાના હોય છતાંય પુસ્તકાલયમાંથી ઉભો કર્યો છે. ગુજરાતી ચેનલો અને સસ્તા ભાવે મળતી સીડી, એક પણ ગુજરાતી પુસ્તક વાંચવા ન મળે એ નવાઈની વાત લાગે. પેન ડ્રાઈવ (કે જેમાં હજારોની સંખ્યામાં કૃતિઓ સંગ્રહ કરી શકાય) પણ એટલી જ સાચી વાત એ છે કે પહેલા કદી ન જોયા હોય ને લઈને સાહિત્યિક પ્રવૃત્તિ હવે ફક્ત ઉચ્ચ જ્ઞાતિ, ઉચ્ચભૂ સુધી જ એટલી સંખ્યામાં સામાયિકો, ચોપાનિયાઓ, ન્યૂઝલેટર, રીપોર્ટ મર્યાદિત ન રહેતા, ઈતિહાસે જે લોકોને અત્યાર સુધી સાહિત્યગુજરાતીમાં પ્રકાશ થવા લાગ્યા છે. સાથે સાથે ફેસબુક, બ્લૉગ, સંગીત-કલાવારસાથી વંચિત રાખેલા તે તબક્કાઓ સુધી પણ હોટ્સએપ પર રોજ નવા નવા લેખો, કવિતાઓ, ટૂચકાઓ, પહોંચાડી છે. ભાષાનું આનું લોકશાહીકરણ માનવ ઈતિહાસમાં ગીતો, નિબંધો, પરિસ્થિતિનો અહેવાલ અને બનતી ઘટનાઓ પહેલીવાર જોવા મળે છે. આકાશવાણી આવ્યા પછી ૧૯૫૦ પછી પર પ્રતિસાદ, સાર્વજનિક ચિંતકો, કથાકારો અને વક્તાઓના ગુજરાતી ભાષા લાખો લોકો સુધી પહોંચેલી. ૨૦૧૭ માં ભાષણો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલમાં આવી જાય છે. ઈલેક્ટ્રોનિક સાધનો અને સામાજિક માધ્યમો થકી કરોડો લોકો દશ્યશ્રાવ્ય માધ્યમોમાં તો જાણે ગુજરાતી લખાણો અને ભાષણોનો સુધી પહોંચી છે. ‘ગામે ગામે બોલી બદલાય' એમ ગુજરાતી ભાષા રાફડો ફાટ્યો છે. આમ ગુજરાતી ભાષાની વાત કરીએ તો આજે બોલવાના ઉચ્ચાર, લહેકા, કેટલાક શબ્દો જુદા હશે પણ ગુજરાતી તો આપણને અવનવા સ્વરૂપે લોકો સુધી પહોંચી રહી છે. ફક્ત ભાષા તો છે જ. તળપદી ગુજરાતી કે પછી ‘ઉચ્ચ સ્તરની ગુજરાતી. ગુજરાત કે ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં જ્યાં જ્યાં સર્વ શિક્ષા અભિયાન અને ગુજરાતી ભાષા છેલ્લા દસ વર્ષમાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં તેનો પ્રસાર થઈ રહ્યો છે જેથી જે સાક્ષરતા અભિયાન અને સર્વશિક્ષા અભિયાનને લઈને લાખોની સગાઓ, મિત્રો અને સહકાર્યકરો પરદેશ ગયા પછી ગુજરાતી સંખ્યામાં હાંસિયા બહાર રહી ગયેલા તબક્કાના બાળકોએ બોલતા અચકાતા હતા તેઓ પણ આજે અમ્મલિત ગુજરાતી શાળામાં જઈને બાલમંદિરથી માંડી ૧૨ માં સુધી શિક્ષણ લેવા બોલતા જોવા મળે છે. જે શબ્દ ન સમજાય તો ગુગલમાં જોઈ માંડ્યું છે. બાળમજૂરી પ્રતિબંધ પ્રત્યે જાગૃતિ આવતા જે બાળકો એનો અર્થ અને ઉપયોગ સમજવાની કોશિશ કરે છે. હવે તો પહેલા મજૂરી જ કરતા તેઓ આજે ભણવા પણ જાય છે અને ગુજરાતી ભાષાના સર્ટિફિકેટ કોર્સ, ડીપ્લોમા અને અંગત ટ્યુશન ગરીબ-ખેડૂત મા-બાપને ઘરના વ્યવસાયમાં મદદ પણ કરે છે. માટે બિનગુજરાતીઓ કાંઈ આપણા દેશના જ નથી હોતા, પણ બિન ઔપચારિક શિક્ષણનો પ્રસાર જેમાં ખાસ લચકીલાપણું છે ચીન, રશિયા, યુરોપ અને અમેરિકા, કેનેડાની પ્રજા પણ રસ દર્શાવે તે પણ સ્વયંસેવી સંસ્થાઓ આગળ વધારે છે. “વાંચે ગુજરાત” છે. બિનગુજરાતીઓ ગુગલ ઍપની મદદથી વ્હોટ્સએપ પર જેવા અભિયાનો દ્વારા પણ ગુજરાતી ભાષા અંગે વાંચનની ગુજરાતી સંદેશા મોકલે છે. બોલીવુડમાં પહેલી વાર આટલા મોટા પ્રવૃત્તિઓ વધી છે. પણ જે સાહિત્ય ઉપલબ્ધ છે તે આ નવા ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવનઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60