Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 1
________________ ISSN 2454-7697 ષ્ટિ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય - વિશેષાંક પ્રબુદ્ધ જીવન YEAR: 5 ISSUE:7 OCTOBER 2017 PAGES 60 PRICE 30/ ગુજરાતી-અંગ્રેજી વર્ષ - ૫ (ફૂલ વર્ષ ૬૫) અંક-૭, ઓક્ટોબર ૨૦૧૭ • પાનાં છુ૦૦ કિંમત રૂા. 3a⟩– આપણી ભાષા ગુજરાતી RNI NO. MAHBIL/2013/50453 માણસ ! માણસ ! બોલ, ફરીને ગુજરાતી ભાષા બોલ, ફરી ફરીને ગુજરાતી ભાષા બોલ, બોલ માણસ, માણસની ભાષા બોલ. - સિતાંશુ ચરાચંદ્ર shim 31 માતા પા નવી મુસી મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોટી પણ હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે રઈશ મણીઆરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 60