________________
ISSN 2454-7697
ષ્ટિ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય - વિશેષાંક
પ્રબુદ્ધ જીવન
YEAR: 5 ISSUE:7 OCTOBER 2017 PAGES 60 PRICE 30/
ગુજરાતી-અંગ્રેજી વર્ષ - ૫ (ફૂલ વર્ષ ૬૫) અંક-૭, ઓક્ટોબર ૨૦૧૭ • પાનાં છુ૦૦ કિંમત રૂા. 3a⟩–
આપણી ભાષા ગુજરાતી
RNI NO. MAHBIL/2013/50453
માણસ ! માણસ ! બોલ, ફરીને ગુજરાતી ભાષા બોલ,
ફરી ફરીને ગુજરાતી ભાષા બોલ,
બોલ માણસ, માણસની ભાષા બોલ. - સિતાંશુ ચરાચંદ્ર
shim
31
માતા પા નવી મુસી
મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોટી પણ હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે રઈશ મણીઆર