Book Title: Prabuddha Jivan 2008 11
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન બળાપો ૩ડૉ. રણજિત પટેલ (અનામી) જ.' બીજા સભ્યે બળાપો વ્યક્ત કરતાં આક્રોશ ને પુણ્યપ્રકોપ સાથે કહ્યું : 'આજકાલનાં કેટલાક વર્તમાનપત્રો ને સામયિકોમાં જાતીય પ્રશ્નોની પ્રશ્નોત્તરી કે લેખો આવતા હોય છે. એમાંના કેટલાક પ્રશ્નો તો બનાવટી લાગતા હોય છે. ને ઉત્તર આપનારનાં નામ અંગે પણ શંકા જાગે છે. સ્વપ્નદોષ ને હસ્તમૈથુનથી થતા વીર્યપાતને ખૂબ જ હળવાશથી લેવામાં આવે છે. જાતીયતાના પ્રશ્નને વિવિધ રીતે ગલગલિયાં થાય તે રીતે ચગાવવામાં આવે છે ને સેક્સોલોજીસ્ટનો હવાલો આપી વીર્યપાતને ઓવરફ્લો ગણાવે છે ને અર્જ આવતાં હસ્તમૈથુન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. વીર્યરક્ષણ અને બ્રહ્મચર્યને ખૂબ હળવાશથી લેવામાં આવે છે. એનાથી શરીર સ્વાસ્થ્ય, સ્મૃતિ, કાન્તિ, બુદ્ધિશક્તિ ઉપર કશી જ અસર થતી નથી એવું ઠોકી ઠોકીને કહેવામાં આવે છે. 'વીર્યના એક બિંદુના રક્ષણમાં જીવન છે ને પતનમાં મરણ છે' એવા પ્રાચીન અભિપ્રાયની ઠેકડી ઉડાડે છે. આજની યુવાન પેઢીનાં મુખકમલ નિહાળજો, એમની કાર્યક્ષમતા ને કાર્યદક્ષતાનો અંદાઝ કાઢજો...અરે બની બેઠેલા સાધુઓને ધારીને જોશો. વીર્યરક્ષણ ને બ્રહ્મચર્ય પાલન નહીં કરનારા ‘દૂકન’ કેવાં મ્લાન હોય છે ને એમના જીવનમાં કેવો પ્રમાદ હોય છે! ને યુવાન જીવëતો ઓવર સેક્સની બાયપ્રોડક્ટ લાગશે. આના સમર્થનમાં, જે. કૃષ્ણમૂર્તિનો જાતીયવૃત્તિ અંગેનો અભિપ્રાય ટાંકતા સભ્યે કહ્યું, 'ખાવું એ તમને પ્રારૂપ નથી તેમ જાતીયભોગની ક્રિયાએ તમને પ્રશ્નરૂપ નથી'... સિનેમા, માસિકો, વાર્તાઓ, પોષાક પહેરવાની સ્ત્રીઓની રીત-સઘળું તમારા જાતીય ભોગના વિચારોને પુષ્ટિ આપી રહ્યું છે. સિનેમામાં જવું અને પડદા પર સ્ત્રીઓને નીરખવી, વિશ્વથી વિચારને ઉત્તેજિત કરે એવાં પુસ્તકો કે અર્ધનગ્ન ચિત્રોવાળાં માસિકો વાંચવા, સ્ત્રીઓ તરફ દૃષ્ટિ કરવાની તમારી રીત, અરસપરસનાં કપટી નયનોઆ સઘળું અહને પ્રબળ બનાવવામાં મનને ખોટી રીતે ઉત્તેજન આપી રહ્યું છે. જાતીય ભાગની ક્રિયા પ્રશ્નરૂપ નથી, પણ મન પ્રશ્નરૂપ છે! કેટલાક વર્તમાનપત્રો સ્વદેશી-વિદેશી અભિનેત્રીઓના મારા ત્રણચાર મિત્રો વર્ષોથી મારે ઘરે આવે છે, ને સુખદુઃખની વાર્તા નિખાલસપો કરે છે. એ વાર્તામાં મોટેભાગે અંતરનો બળાપો હોય છે. એ બળાપાનાં બેત્રણ દૃષ્ટાંત મેં જુદાં તારવ્યાં છે ને મને એમનો બળાપો યોગ્ય લાગ્યો છે. લગભગ બધા જ મિત્રોને જૂની અને નવી પેઢીની ખાસિયતોનો ખ્યાલ છે. રસોઈની જ વાત લઈએ. એમનું કહેવું છે કે એમના જમાનામાં રસોઈ ઘરે જ થતી ને હોટેલ-વીશી-રેસ્ટોરન્ટમાં તો ભાગ્યે જ જવાનું થતું. ઘરમાં જમનાર ડઝન હોય તો પણ બે કે ત્રણ વસ્તુથી ચલાવી લેવાતું, એ જે બે કે ત્રણ વસ્તુઓ ભોજનમાં હોય તે શુદ્ધ ને આહારશાસ્ત્રની દૃષ્ટિએ પૌષ્ટિક હતી. આર્થિક રીતે કુટુંબને પોષાય તેવી હતી. જ્યારે આજે અઠવાડિયામાં કેટલાક કુટુંબો તો બે દિવસ હોટેલનું ખાવાનું જ પસંદ કરે છે. એમાં વેરાયટી ઘણી હોય છે પણ શુદ્ધિ અને પોષણની દૃષ્ટિએ હિતાવહ નથી. અને પાંચેક જણ જમનારા હોય તો પાંચસો રૂપિયા તો બીલ આવે જ. ઘરે રસોઈ કરે તો પ્રમાણમાં એ ખર્ચ ઓછું જ આવે. માંદગી, સમયનો અભાવ કે એવાં અન્ય વ્યાજબી કારણો હોય તો સમજી શકાય પા આ તો એક ‘ટેવ' જ પડી ગઈ છે. કિશોર કિશોરીઓને આનો સાચો ખ્યાલ ન આવે પણ વડીલોએ સમજવું જોઈએ. જૂના સમયમાં કેટલીક જ્ઞાતિઓ તો એવી પટ્ટા હતી કે હોટેલ-વીશીમાં જવામાં નાનમ સમજતી હતી. મરજાદીઓની વાત જુદી છે. 'અન્ન તેવા ઓડકાર' એટલું જ નહીં પણ અન્ન તેવા આચારવિચાર પણ! વેજ-નોનવેજનો પણ વિવેક રહ્યો નથી. ખાદાખાદ્ય-વિવેકનો અભાવ વધતો જાય છે. કેલરી, વિટામિન્સની વાતો જાણે છે પણ વ્યવહારમાં પોથીમાંના રીંગણાં. આ જમાનામાં માંદો પડવું એ પાપ છે, ને ડોક્ટરોને શરણે જવું એ ગુનો છે...છતાંયે આ પાપ ને ગુનાની વૃદ્ધિ ઉત્તરોત્તર વધતી જ જાય છે. હોજરીમાં દાંત હોતા નથી...એટલે જીભને પૂછીને નહીં પણ હોજરીને પૂછીને જમવું જોઈએ. આપણા ઘણા રોગ છે પ્રજ્ઞાપરાધને કારણે થતા હોય છે. આપણો પ્રમાદ ઘણા રોગોને આમંત્રણ પાઠવે છે. ૯ મારી વાતમાં સુધારો સૂચવતાં એક મિત્રે કહ્યું, ‘આજકાલ પરદેશ જનારાની સંખ્યા વધી છે. પરદેશમાં એમને અહીંના જેવું ચટાકેદાર ભોજન મળે નહીં એટલે જ્યારે દેશમાં આવવાનું બને‘પોઝ' આપતાં હોય છે, જે લગભગ અર્ધનગ્ન જેવા હોય છે. છે ત્યારે ચટાકેદાર ભોજનનો ‘ટેશડો' કરી લેતાં હોય છે. એમને કારણે કુટુંબના અન્ય સભ્યોને પણ ટેવ પડી જતી હોય છે. વાતમાં અતિશયોક્તિ હોય તો પણ સાવ પાયા વિનાની વાત તો નથી એવા પોઝ ન અપાય તો કંઈ આકાશ તૂટી પડવાનું નથી, હા એમના થોડાક ગ્રાહકો પર અસર પડે. એ લગભગ અર્ધનગ્ન અભિનેત્રીઓના ફોટા નીચે સુંદર, મોહક પોઝને બદલે આમંત્રણ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28