Book Title: Prabuddha Jivan 2008 11 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 1
________________ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- | *** શ્રી મુંબઈ જૈત યુવક સંઘનું માસિક મુખપત્ર *** પ્રબુદ્ધ જીવન વિક્રમ સંવત ઃ ૨૦૬૫ વીર સંવત : ૨૫૩૫ કારતક વદ તિથિ જિન-વચન પરમ વિજય जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । ए जिज्ज अप्पाणं एस मे परमो जओ ।। -ઉત્તરાધ્યયન-૨-૩૪ દુર્જેય સંગ્રામમાં દસ લાખ શત્રુઓને માણસ હરાવે તેના કરતાં પોતાના આત્મા ઉપર વિજય મેળવે એ જ પરમ વિજય છે. जो मनुष्य दुर्जेय संग्राम में दस लाख योद्धाओं को पराजित करे, इस की अपेक्षा कोई अपने आप को जीते यही परम विजय है In war a man may defeat a million invincible enemies but conquering one's own self is the greatest victory. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ઝિન-વચન'માંથી) ૨Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28