Book Title: Prabuddha Jivan 2008 11
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૨ ૫ જૈન પારિભાષિક શબ્દકોશ B ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ઑક્ટોબર-૨૦૦૮ના અંકથી આગળ) (૪૯૬) બંધહેતુ : -કર્મ બંધનું મુખ્ય કારણ. -कर्मबन्ध का मुख्य कारण । -Cause of Karmic bondage. (૪૯૭) બલિ (ઇંદ્ર) : -ભવનપતિનિકાયના અસુરકુમાર પ્રકારના દેવોમાંના એક ઇન્દ્રનું નામ. -भवनपतिनिकाय के असुरकुमार प्रकार के देवों मे से एक इन्द्र का नाम है। -One of the indra of Asurkumar as a sub type of Vyantara-nikaya. (૪૯૮) બહુ (અવગ્રહ) : -અનેક (વ્યક્તિની સંખ્યા સમજવી). પાંચ ઈન્દ્રિય અને એક મન દ્વારા થતા અનેક મતિજ્ઞાનનો અવગ્રહ. -अनेक (व्यक्ति की संख्या समजनेकी) पाँच इन्द्रियाँ और एक मन इन छह साधनों से होनेवाले मतिज्ञान का अवग्रह । -many (here consider the number of people) The different mati-jnana avagraha originated by the five indriyas manas. (૪૯૯) બહુવિધ : –અનેક પ્રકાર, કિસમ અથવા જાતિની સંખ્યા સમજવી. -अनेक प्रकार, किस्म या जाति की संख्या से है । - That possessed of many forms. (૫૦૦) બહુશ્રુત ભક્તિ : –બહુશ્રુતમાં શુદ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવો, તીર્થંકર નામકર્મ ના બંધહેતુ રૂપ છે. -बहुश्रुत भक्ति में शुद्ध निष्ठापूर्वक अनुराग रखना, तीर्थंकर नामकर्म के बंधहेतु रूप है । -feeling of devotedness towards a tirthankara, a highly learned person age, a preceptor. (૧૦૧) બાદર (નામકર્મ) :-જેના ઉદયથી જીવોનાં ચર્મચક્ષુને ગોચર એવા બાદર શરીરની પ્રાપ્તિ થાય, તે બાદર નામ. -जिस कर्म के उदय से जीवों को चर्मचक्षु गोचर स्थुल शरीर की प्राप्ति होती है उसे बादर नाम कर्म कहते है। - The Karma whose manifestation causes the possession of such a gross body as is observable to ordinary eyes. (૫૦૨) બાદરભંપરાય : -નવમા ગુણસ્થાનકનું નામ છે. જેમાં સંપરાય-કષાયનો બાદર એટલે વિશેષપણે સંભવ હોય તે બાદર-સંપાય. -नौवें गुणस्थानक का नाम है । जिस में संपराय - कषाय का बादर अर्थात् विशेष रुप में संभव हो । - The ninth gunasthana, so designated because Samparays or Kasaya is present in it in a particularly maifest form. (૫૦૩) બાલત૫ : –યથાર્થ જ્ઞાન વિનાના મિથ્યાદૃષ્ટિવાળાઓનું જે અગ્નિપ્રવેશ, જળપતન, છાણભક્ષણ, અનશન વગેરે તપ. -यथार्थ ज्ञान से शून्य मिथ्यादृष्टि वालों का अग्निप्रवेश, जलपतन, गोबर आदि का भक्षण, अनशन आदि तप । -An act of penance like entry into fire, diving into water, eating cowdung etc, that is mithyyadrsti devoid of genuine knowledge. (૫૦૪) બાહ્યતપ : –જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી બીજાઓ વડે દેખી શકાય. -जिस में शारीरिक क्रिया की प्रधानता होती है, तथा जो बाह्य द्रव्यों की अपेक्षा युक्त होने से दूसरों को प्रत्यक्ष हो उसे बाह्यतप कहते है। -Penance in which there is predomince of bodily activity and which being dependent on things external, is capable of being seen by others. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. મોબાઈલ : ૦૯૮૨ ૫૮૦૦૧૨૬

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28