Book Title: Poojan Vidhi Samput 07 Gautamswami Mahapoojan Vidhi Rushimandal Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 12
________________ શ્રી ગૌતમસ્વામિ પૂજ યત્રમાં સ્થાપિત ગૌતમસ્વામી સહ અન્ય દેવ-દેવીઓનું સુરભિમુદ્રા કરવાપૂર્વક પૂજન કરવામાં આવે છે. - મુદ્રા કરતા ચિંતવવું કે યંત્ર પર ભરપૂર અમૃતવર્ષા થઈ રહી છે. આરાધ્ય દેવ-દેવી જાગ્રત બની ગયેલ છૅ. એવી શ્રદ્ધા - ભાવના ની આદર બહુમાનપૂર્વક પૂજન કરવું. સંકલ્પવિધિ :- આ “સંકલ્પ” મહત્ત્વનું વિધાન છે. જે કારણે પૂજન-અનુષ્ઠાન કરતા હોય તે કારણો વ્યક્ત કરી કાર્ય ફળીભૂત થવાની પ્રાર્થના કરવાપૂર્વક જમણા હાથમાં જળ લઈ મનમાં શુભ સંકલ્પ કરવો. સંકલ્પમંત્ર :- ॐ भूरिलोके जंबुद्वीपे भरतक्षेत्रे दक्षिणार्धभरते मध्यखंडे... વેશે..... નરે સંવત.....મધ્યે.......માશે.......ક્ષે......તિથી.....વાસરે મમ शरीरे रोगादि निवारणार्थं, मनोकामना सिध्यर्थं, बोधिबीज प्राप्त्यर्थं, लाभार्थं, क्षेमार्थं, जयार्थं, विजयार्थ.....कार्य सिध्यर्थं श्री नमस्तीतिः जापं पूजा आराधनां करिष्ये स च श्री गौतमस्वामी प्रीत्यर्थ) अधिष्ठायक देव प्रसन्नार्थं सफलीभवतु । .

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68