Book Title: Poojan Vidhi Samput 07 Gautamswami Mahapoojan Vidhi Rushimandal Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 58
________________ ।। भूतबलि पूजनम् ।। આ મંત્ર ૨૧ વાર બોલી અડદના બાકુલા મંત્રિત કરવા. અને નીચેના બન્ને શ્લોક બોલી માંડલાની जहार जाडुसा भुवा ॐ ह्रीँ वीँ सर्वोपद्रवान् बलिं रक्ष रक्ष स्वाहा । ।। भूतबलि काव्यम् । भूचरा : खेचरा भूता स्तिर्यग्गा अपि पूजने । पूजाबलिं समादाय, भवन्तु सङ्घशान्तये ।। १ ।। ॐ भवणवइ वाणवंतर, जोइसवासी विमाणवासी अ । जे के वि दुट्ठदेवा, ते सव्वे उवसमन्तु मम स्वाहा ।।२।। ।। अथ जाप्य मूल मन्त्रः ।। ॐ ह्रीँ ह्रीँ हुँ हूँ हैं हैं ह्रीँ ह्र: असिआउसा (सम्यग् ) ज्ञान-दर्शन- चारित्रेभ्यो (ह्रीँ) नमः | આ મૂલ મંત્રનો જાપ સકલ સંઘે ૧૦૮ વાર જપવો • ત્યારબાદ અષ્ટપ્રકારી પૂજા વિશેષથી કરવી. તથા ૰૧૦૮ દીવાની આરતી, મંગલ દીવો, શાન્તિકળશ કરીને ચૈત્યવંદન કરવું. ૦૨૪ તીર્થંકરો તથા ઋષિમંડલ અધિષ્ઠાયક દેવ દેવીઓનું વિસર્જન મુદ્રા કરવા પૂર્વક વિસર્જન કરવું. ॐ आज्ञाहीनं... आह्वानं नैव... उपसर्गाः क्षयं... सर्व मंगल..... ।। इति ऋषिमंडल पूजनम् ।। ५४Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68