________________
।। भूतबलि पूजनम् ।।
આ મંત્ર ૨૧ વાર બોલી અડદના બાકુલા મંત્રિત કરવા. અને નીચેના બન્ને શ્લોક બોલી માંડલાની जहार जाडुसा भुवा ॐ ह्रीँ वीँ सर्वोपद्रवान् बलिं रक्ष रक्ष स्वाहा ।
।। भूतबलि काव्यम् ।
भूचरा : खेचरा भूता स्तिर्यग्गा अपि पूजने । पूजाबलिं समादाय, भवन्तु सङ्घशान्तये ।। १ ।। ॐ भवणवइ वाणवंतर, जोइसवासी विमाणवासी अ । जे के वि दुट्ठदेवा, ते सव्वे उवसमन्तु मम स्वाहा ।।२।। ।। अथ जाप्य मूल मन्त्रः ।।
ॐ ह्रीँ ह्रीँ हुँ हूँ हैं हैं ह्रीँ ह्र: असिआउसा (सम्यग् ) ज्ञान-दर्शन- चारित्रेभ्यो (ह्रीँ) नमः |
આ મૂલ મંત્રનો જાપ સકલ સંઘે ૧૦૮ વાર જપવો
• ત્યારબાદ અષ્ટપ્રકારી પૂજા વિશેષથી કરવી. તથા
૰૧૦૮ દીવાની આરતી, મંગલ દીવો, શાન્તિકળશ કરીને ચૈત્યવંદન કરવું.
૦૨૪ તીર્થંકરો તથા ઋષિમંડલ અધિષ્ઠાયક દેવ દેવીઓનું વિસર્જન મુદ્રા કરવા પૂર્વક વિસર્જન કરવું. ॐ आज्ञाहीनं... आह्वानं नैव... उपसर्गाः क्षयं... सर्व मंगल.....
।। इति ऋषिमंडल पूजनम् ।।
५४