Book Title: Poojan Vidhi Samput 07 Gautamswami Mahapoojan Vidhi Rushimandal Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 66
________________ શ્રી હષિમંડલ મહાપૂજન સામગ્રી લીસ્ટ | કેસર ગ્રામ - ૨ બરાસ ગ્રામ - ૧૦ વાસક્ષેપ ગ્રામ – ૫૦ સોનરી બાદલો – ૨ કંકુ ગ્રામ – ૫ ધુપ પૅકેટ - ૧ સોનેરી વરખ - ૧ રૂપેરી વરખ - ૫ નાડા છડી દડો – ૧ સર્વોષધી ગ્રામ ૧ ગુલાબ જળ બોટલ – ૧ અત્તર શિશી બોટલ -૧ રક્ષા પોટલી -૫૦૦ લીલું કપડું પાસ – ૧ મલમલ મિ. – ૦|ી નારીયેલ ગોળા - ૮ કાચી સોપારી કિ. - 1 આખી બદામ - ol. ખારેખ કિ. - ૦|ી. અખરોટ નંગ - ૧૫ ખડી સાકર કિ. – ૦|ી. નારીયેલ - ૩. ચોખા કિ. -૧૦ કાળા તલ કિ. - ૦ાાં મગ કિ. - ૧ અડદ કિ. - ૧ાા. ઘઉં કિ. - ૧૧ી. ગાયનું ઘી કિ. – ૧ ફળ લીલુ નારીયેલ – ૧ કોળા - ૩ દાડમ - ૧૮ સંત્રા - ૧૨ મૌસંબી – ૩૬ ચિકુ - ૧૦ સફરજન - ૧૨ પપૈયા - ૨ લીલી દ્રાક્ષ કિ. - ૦|ી શેરડીના સાંઠા – ૪ નાગરવેલના પાન - ૫૦ મિઠાઈ ઘેબર - ૨ પેંડા કિ. -૨ બુંદીના લાડુ કિ. - ૨ શાટા કિ. - ૨ બરફી કિ. - ૧ ઘરે બનાવવાની મિઠાઈ (ચાર મા બાપ વાલી અથવા સૌભગ્યવંતી બહેન બનાવે. ગોળના પાયામાં). અડદના લાડુ - ૪ મગના લાડુ – ૪ ચુરમાના લાડુ - ૪ ચોખાનાં લાડુ – ૪ ગાયનું દુધ લિ. - ૨ ગાયનું દહીં લિ. - ૦ શેરડીની રસ લિ. - ૦| રોકડા રૂ. - ૫૦ પાવલી – ૫૦ ચંપો - ૧૦ ડમરો ઝૂંડી – ૧ સફેદ ઝીણા ફૂલ પુડી -૧ હાર સારા - ૩. આસોપાલવ જરૂરીયાત મુજબ, કટાસણા – ૪ રષિમંડલ યંત્ર, પૂજન વિગત ૧ થી ૨૪ સજોડે (૨૪ ભગવંતો) ૨૫. કૂટાક્ષર પૂજન સજોડે ૨૬. નવપદ પૂજન સજોડે. ૨૭. પિડાક્ષર પૂજન સજોડે ૨૮, ગુરૂપાદકા સજોડે ૨૯. ૪ ઈંદ્ર ૧૨ લબ્ધીપદ પૂજાન સજોડે ૩૧.અષ્ટમહાસિદ્ધી પૂજન સજોડે ૩૨. નવનિધી પૂજન સજોડે ૧૦૮ દિવાની આરતી મંગળ દિવો, શાંતી કળશ. ફલા લાલ ગુલાબ – ૨૫ સફેદ ગુલાબ – ૨૫

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68