Book Title: Poojan Vidhi Samput 07 Gautamswami Mahapoojan Vidhi Rushimandal Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
View full book text ________________
સમૂહમંત્રજાપ : ૐ હ્રીં શ્રીં અરિહંત ઉવજ્ઝાય શ્રી ગૌતમસ્વામીને નમઃ । ૧૦૮ વાર સમૂહમાં સર્વેએ જાપ કરવો.
મંગળદીવો કરી, ગૌતમસ્વામિના આરતિ મંગળ દીવો કરવા.
પરમાત્માની આરતિ
-
શ્રી ગૌતમસ્વામીની આરતી
જયો જયો ગૌતમ ગણધાર, મ્હોટી લબ્ધિતણો ભંડાર, સમરે વાંછિત સુખ દાતાર, જયો જયો ગૌતમ ગણધાર વીર વજીર વડો અણગાર, ચૌદ હજાર મુનિ શિરદાર, જપતાં નામ હોય જયકાર, જયો જયો ગૌતમ ગણધાર ગય ગમણી રમણી જગસાર, પુત્ર કલત્ર સજ્જન પરિવાર, આવે કનક કોડિ વિસ્તાર, જયો જયો ગૌતમ ગણધાર ઘેર પીડા પાયક નહિ લગાર, સુખાસન પાલખી ઉદાર, વૈરી વિકટ થાય વિસરાલ, જયો જયો ગૌતમ ગણધાર કવિ રૂપચંદ ગણિ કેરો શિષ્ય, ગૌતમ ગુરૂ પ્રણમો નિશદિન, કહે ચંદ એ સુમતાગાર, જયો જયો ગૌતમ ગણધાર
૧
૨
3
୪
૫
૨૩
Loading... Page Navigation 1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68