Book Title: Poojan Vidhi Samput 07 Gautamswami Mahapoojan Vidhi Rushimandal Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ ૨૪ મંગળદીવો શ્રી ગૌતમ ગુરૂ સમરીએ, ઉઠી ઉગમતે સૂર, લબ્ધિનો લીલો ગુણનીલો, વેલી સુખ ભરપૂર ગૌતમ ગોત્રતણે ઘણી, રૂપ અતીવ ભંડાર, અનંત લબ્ધિનો ધણી, શ્રી ગૌતમ ગણધાર અમૃતમય અંગૂઠડો, ઠવીયો પાત્ર મોઝાર, ખીર ખાંડ વૃત પૂરીયો, મુનિવર દોઢ હજાર પહેલું મંગળ શ્રીવીરનું, બીજું ગૌતમ સ્વામ, ત્રીજું મંગળ સ્થૂલભદ્રનું, ચોથું ધર્મનું ધ્યાન પ્રહ ઉઠી પ્રણમ્ સદા, જીહાં જીહાં જિનવર ભાણ, માનવિજ્ય વિઝાયનું, હોજો કુશળ કલ્યાણ. શાંતિકળશ, ચૈત્યવંદન કરી વિસર્જન કરવું. છેલ્લે ક્ષમાયાચના કરવી.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68