Book Title: Parv Mahima Author(s): Santbal Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan View full book textPage 5
________________ તહેવારોનું મહત્ત્વ વધારીએ આપણા મોટા ભાગના તહેવારોની પાછળ સામુદાયિક ફરજોની યાદી તાજી થતી હોય છે. દા.ત., ગુરુપૂર્ણિમા, જ્ઞાન પંચમી, દિવાળી વગેરે. કેટલાક તહેવારા વ્યક્તિગત અને સામૂહિક સાધના અર્થે પ્રેરક બને છે. જેમ કે, રામનવમી, મહાવીર જયંતી વગેરે. સ્વરાજ્યની લડત બાદ સામુદાયિક ફરજો સૂચવતા સ્વાત ંત્ર્ય પ્રતિજ્ઞાદિન, આઝાદી પ્રાપ્તિદિન વગેરે તહેવારા. દાદાભાઈ નવરાજી, તિલક, ગાંધીજી વગેરેની જયંતીએ કે પુણ્યતિથિએ (અવસાન દિન) વ્યક્તિગત અને સામૂહિક સાધનાના પૂરક છે. આ બધાનું મહત્ત્વ એ તહેવારો પાછળની સમજ અને ત્યાગનૃત ઉપર અવલ'ખે છે. ભારતમાં આજે તહેવારાનું મહત્ત્વ ધટતું જણાતું હાય તા તેનાં મુખ્ય બે કારણેા છે ઃ ૧. મનેાબળ, શરીર સ્વાસ્થ્ય અને આત્મપ્રયાસ એ ત્રણેય ઘટયાં છે. અને— ૨. તર્કા વધ્યા છે, પણ મૂળભૂત ભાગના ઘટી જ છે. ભારતમાં ત્યાગ-તપની પ્રતિષ્ઠા વધશે, સાંકડી મનાઈત્તને બદલે વિશ્વવિશાળ દૃષ્ટિ પ્રગટશે, એટલે આ બધા તહેવારાનું મહત્ત્વ અનેક ગણું વધી જશે. વ્યક્તિ અને સમાજના ઘડતરમાં અહીંનાં પf– તહેવારાતા ફાળા નાનાસના નથી, અને નહીં હોય ! આ દૃષ્ટિએ સૌ ઈએ તહેવારાનું મહત્ત્વ જીવ ત સાધના દ્વારા વધારવું જ રહ્યુ. તા. ૨૦–૨-૧૯૮૨ Jain Educationa International For Personal and Private Use Only. સ તમાલ www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98