Book Title: Parshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Author(s): Vora Lallbhai Motichand Shah
Publisher: Vora Lallbhai Motichand Shah

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री पार्श्वनाथनो विवाहलो. સ્વસ્તિથી દાયક સદા, પાસ પ્રભુ જિનચંદ પ્રણ મું પદયુગ તેહના, જગ જન નયણાનંદ, ૧ અશ્વસેન કુળ દિનમણિ, વામા રાણું નંદગાશું તસ વિવાહલે, મંગળરૂપ અનં. ૨ વર્ધ્વમાન સુરીશ્વરે, આચારદિનકર ગ્રંથ; રચિયે તસ અનુસારથી, રચશું ઈહાં પ્રબંધ. ૩ શારદ શારદ દયા કરી,દેજે વચન વિલાસનુજ પસાએ માહરી, સફબ ફળે સહુ આશ. ૪ આઠ ભેદ વિવાહના, શાત્રે ભાખ્યા જેહ નામમાત્રથી વરણવું, તે સુણ સનેહ ૫ ઢાલ : લી. (ચંદ્રાવળની દેશી.) બ્રહ્મ વિવાહ પહેલે કરે, બ્રાહ્મણને હોય તે, મંત્રદાન પર્વક પિતાને પરણાવે ધરી નેહ; પરણાવે ધરિ નેહ તે કહિએ, બ્રહ્મ વિવાહ રૂપે લોએ લહીએ; બીજે વિવાહ પ્રજાપત્ય નામ, જેહથી ચાલે જગતનું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66