Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 52
________________ ફળવાળા દાનો પ્રસિદ્ધ કર્યા. કન્યાદાન, પૃથ્વીદાન, લોહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સ્વર્ણદાન, રૂપ્યદાન, ગૃહદાન, અશ્વદાન, ગજદાન અને શય્યાદાન વિગેરે દાનોને મુખ્ય ગણાવ્યા. પોતે જ પોતાને દાનને પાત્ર ગણાવ્યા અને બીજાને અપાત્ર કહ્યા. આ બધા જ પછી બ્રાહ્મણ તરીકે પ્રકાશમાં આવ્યા. ‘ઉજ્જડ ગામમાં એરંડ પ્રધાન'ના ન્યાયે તેઓ ગુરૂ બની બેઠા. છે'ક શીતલનાથ ભગવાનનાં તીર્થની સ્થાપના સુધી તેઓનું રાજ ચાલ્યું. આ રીતે બીજા પણ આગામી છ જિનેશ્વરો શાંતિનાથ ભગવાનસુધીનાં આંતરામાં વચ્ચે વચ્ચે મિથ્યાત્વ પ્રવર્યું અને આ બધા બ્રાહ્મણો ગુરૂ તરીકે પૂજાતા રહ્યા. પરમનું પાવન સ્મરણ ૩૭

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126