Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 81
________________ દીક્ષા: હવે લોકાંતિક દેવોથી વિનવાયેલાં પ્રભુએ ૧૦૦ વર્ષની વયે વર્ષીદાન દઈ જયંતી શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં બાહ્ય પરિવારરૂપ ૧૦૦૦ પુરૂષો અને અત્યંતર પર્ષદારૂપ ૩૦૦ સ્ત્રીઓ સાથે માગસર સુદ-૧૧ નાં દિવસે અશ્વિની નક્ષત્રમાં અઠ્ઠમ તપ સહિત દીક્ષાને ગ્રહણ કરી. કેવલજ્ઞાન : પ્રાત:કાળે પ્રભુએ દીક્ષા સ્વીકારી. તે જ દિવસે સાયંકાળે અશોક વૃક્ષની નીચે પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. આમ, સૌથી અલ્પકાલીન છઘસ્થપર્યાય પ્રભુએ વીતાવ્યો. સમવસરણની રચના થઇ. પ્રભુની દેશનાથી છ રાજાઓએ ત્યાંજ દીક્ષા લીધી. પ્રભુનાં પિતા શ્રી કુંભરાજા શ્રાવક થયાં. કુબેર નામે યક્ષ થયો અને વેરોસ્યા યક્ષીણી થયા. ' નિર્વાણ : ૧૦૦ વર્ષ જૂન ૨૫,૦૦૦ વર્ષ સુધી કેવલી અવસ્થામાં વિચરતાં રહ્યાં. ભગવાન અંતે સમેતશિખર જઇને ૫૦૦ સાધુ-૫૦૦ સાધ્વીજી સાથે ૧ માસનું અનશન સ્વીકાર કરી ફાગણ સુદ-૧૨ના દિવસે ભરણી નક્ષત્રમાં નિર્વાણ પામ્યાં. પરમનું પાવન સ્મરણા - સ્મરણ @૬૨ : ૬૨ ૦ *

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126