Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 76
________________ પહોરે ૧,૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપવાળાં ભગવાને દીક્ષા લીધી. બીજે દિવસે ચક્રપુર નગરમાં વ્યાઘ્રસિંહ રાજાને ઘે૨ ૫૨માત્ર વડે ભગવાનનું પારણું થયું. કેવલજ્ઞાન ઃ : ૧૬ વર્ષ છદ્મસ્થાવસ્થામાં વીતાવી પ્રભુ પુનઃ સહસ્રામ્રવનમાં પધાર્યા. તિલક વૃક્ષ નીચે કાઉસગ્ગ કરતાં, છટ્ઠ તપ તપસ્વી પ્રભુને ચૈત્ર સુદ૩ કૃત્તિકા નક્ષત્રમાં કેવલજ્ઞાન અપાયું. ગંધર્વ યક્ષ અને બલા યક્ષિણી પ્રગટ થયાં. નિર્વાણ ઃ કેવલજ્ઞાન પછી ૨૩,૭૩૪ વર્ષ વીતતાં, પ્રભુ સમ્મેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ સાધુઓ સમેત અનશન સ્વીકારી માસને અંતે વૈશાખ વદ-૧ (ચૈત્ર વદ-૧) કૃત્તિકા નક્ષત્રના યોગમાં ૬ઠ્ઠા ચક્રવર્તી ૧૭મા તીર્થંકર પ્રભુ નિર્વાણ પામ્યાં. ૫૭ જૈન તીર્થંકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126