Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ (૨) ૧૧) સૂક્ષ્મ કકુ હાલવો. ૧૨) સૂક્ષ્મ દષ્ટિ હાલવી. ૧૩) અગ્ર (ઉજઈ) નો સ્પર્શ થવો. ૧૪) મનુષ્ય, બિલાડી વગેરે પંચેદ્રિય જીવો આSI ઉતરતા હોય. ૧૫) ચોર, સ્વરાષ્ટ્ર, પરરાષ્ટ્ર રાજા વગેરેનો ભય હોય. ૧૬) સ્વ કે પરને સાપે ડંશ દીધો હોય અથવા દેવાની સંભાવના હોય. કાઉસગમાં પ્રથમ ૧૨ આગાર કરવાથી કાઉસ્સગ ભાંગે નહી. તમ ચાર આગાર વખતે અન્ય સ્થાને જવા છતા કાઉસ્સગ ન ભાંગે. દ્વાર ૨ 0મુ - કાઉસ્સગના દોષ ૧૯ (૧) ઘોટક :- ઘોડાની જેમ પગ આગળ-પાછળ કે ઉંચો-નીચો રાખે. લતા :- વેલડીની જેમ શરીર ધુણાવે. (૩) ખંભાઠે - થાંભલા, ભીંત વગેરેને ટેકો દેવો. (૪) માળ - માળ કે મેડીને માથુ લગાડીને ઉભો રહે. ઊંદ્ધિઃ- ગાSIની ઉધની જેમ પગની પાની ભેગી રાખે અને અંગુઠા પહોળા રાખે અથવા અંગુઠા ભેગા રાખે અને પગની પાની પહોળી રાખે. (૬) નિગs :- બેડીમાં બંધાયેલાની જેમ બે પગ પહોળા રાખે અથવા ભેગા રાખે. (૭) શબરી :- ભીલડીની જેમ ગુહ્ય સ્થાને બે હાથ રાખવા. (૮) ખલણ - ઘોડાની લગામની જેમ ઓવાની કે ચરવળાની દશી આગળ અને દાંડી પાછળ રાખે. (૯) વઘુ :- વહુની જેમ માથુ નીચે રાખે. (૧૦) લંબુનર :- ચોલપો અંધથી નાભીની ઉપર અને ઢીંચણની નીચે સુધી પહેરે. (૧૧) સ્તન - મચ્છર, siણ વગેરેના ભયથી કે અજ્ઞાનથી છાતી ઉપર કપડુ ઓઢે. (૧૨) સંયતી :- સાધ્વીજીની જેમ આખું શરીર ઢાંકે. (૧૩) ભ્રમતાંગુલી :- નવકારાદે ગણવા આંગળી કે આંખની ભમર હલાવે. (૧૪) વાયસ :- કાગડાની જેમ ડોળા ફેરવે. (૧૫) કવિઠ્ઠ:- પહેરેલુ વય બગડી જવાના ભયથી કે ભમરી વગેરેના ભયથી વરને કોઠાના કુળની જેમ ગોળ ડુચો કરી બે પગની વચ્ચે ભરાવી રાખે. (૧૬) શિરકંપ :- ભૂત ભરાયાની જેમ માથુ ધુણાવ્યા કરે. (૧૭) મૂક :- કોઈ આડું ઉતરતુ હોય તો મૂંગાની જેમ હું, હું અવાજ કરે. (૧૮) વાણી :- દારુ પાડે ત્યારે જેમ ‘બS, બુડ' અવાજ થાય તેમ કાઉસ્સગ્નમાં બડબSIટ કરવો. (૧૯) પ્રેક્ષા :- વાંદરાની જેમ આડુંઅવળુ જોતો જાય અને હોઠ હલાવે. લંબુન્નર, સ્તન અને સંયતી એ ત્રણ દોષ સાધ્વીજીને ન હોય. લંબુર, સ્તન, સંયતી અને વધુ આ ચાર દોષ શ્રાવકાને ન હોય. કાઉસ્સગ કરતી વખતે ઉપરોકત દોષો ટાળવા.' દ્વાર ૨૧મુ - કાઉસ્સગનું પ્રમાણ ઈરિયાર્નાહયાનો કાઉસ્સગ ર૫ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે. અહીં એક પદ = ૧ શ્વાસોચ્છવાસ સમજવો. ‘પાથરમા સાક્ષા' એ વચનથી. એટલે ઈરિયાતૃહયાનો કાઉસ્સગ ૧ લોગસ્સ ચંદ્રેસ નિમલયરસ સુધી કરવો. ચૈત્યવંદનના શેષ બધા કાઉસ્સગ ૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ હોય છે. ત્યાં એક સંપદા = ૧ શ્વાસોશ્વાસ જાણવો. એટલે શેષ કાઉસ્સગ ૧ નવકારના કરવા. ‘ચેઇયવંદણમહાભાસ' માં ભીંતને ટેકો દેવાનો કુઉર્ય દોષ જુદો કહ્યો છે, અને લમર અને આંગળી હલાવવાના બે દોષ જુઠા જુદા કહી છે, તેથી ૨૧ દોષ પણ થાય છે. घोडग १लया २ य खंभे ३ कुढे ४ माले य ५ सबरि ६ वह ७ नियले ८ । लंबुत्तर ९थण १० उद्धी ११, संजय १२ खलिणे य १३ वायस १४ कविढे १५ ।।४७८॥ सीसोकपिय १६ मूई १७ अँगलि १८ भमुहा य १९ वारुणी २० पेहा २१ । - વેરૂયવંછામદામા !

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66