Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 19
________________ ન. પેટભેદી ૧૨. ૧૪. ૧૫. ૧૬. દ્વાર વંઠનના કારણ આવશ્યક મુહપત્તિ પડેલેહણા શરીર Íલેહણા વંદનમાં ત્યજવાના દોષ વંદનના ગુણ ગુરુ સ્થાપના અવગ્રહ અક્ષર પદ સ્થાન (શિષ્યની પૃચ્છા) | ગુરુવચન (ઉત્તર) આશાતના વિધિ લ |જર ૭* બ્રિીગુરુવંદનભાવ્ય (પદાર્થો)) ગુરુવંદનના ત્રણ પ્રકાર છે(૧) ફેટાવંદન - બે હાથ જોડી મસ્તક નમાવવુ તે. તે સકલ સંઘમાં સાધુસાધ્વીઓએ અને શ્રાવક-શ્રાવિકાઓએ પરસ્પર કરવું. (૨) છોભનંદન - બે ખમાસમણાપૂર્વક વદંન કરવું તે. સાધુ ભગવંતને અને સાધ્વીજી ભગવંતને આ વંદન કરાય. (3) દ્વાક્શાવવંદન - બે વાણા વડે વંદન કરાય છે. આચાર્ય-ઉપાધ્યાય વગેરે પદ પર બિરાજમાન સાધુભગવંતોને આ વંદન કરાય. પ્રn છોભવનમાં અને હાશાવર્તવંદનમાં પહેલા એકવાર વંદન કર્યા પછી બીજીવાર શા માટે વંદન કરાય છે ? જળ દૂત રાજાને નમસ્કાર કરીને કાર્ય જણાવે. પછી રાજા જવાની રજા આપે ત્યારે પણ વંદન કરીને જાય. તેમ અહીં પણ ગુરુને છોભનંદનમાં અને દ્વાદશાવ વંદનમાં બે વાર વંદન કરાય છે. આચારનું (હાર્મનું) મૂળ વિનય છે. ગુણવંતગુરુની કતથી વિનય થાય છે. વિધિપૂર્વક વંદન કરવાથી ગુણવંતગુરુની ભુકત થાય છે. તે દ્વાદશાવવંઠનની વિધિ આ પ્રમાણે છે. ર ર દ્વાર દ્વારા પટાભેદ વંદનના નામ દષ્ટાંત અવંદનીય વંદનીય વંદન અઠાતા વંદન દાતા વંદનનો અવસર વંદનનો અવસર ૧૮.| ર૧.| ૨૨.| દ્વાર ૧લુ - વંદoળના નામ પ વંઠનના નામ પાંચ છે. પાંચે નામ એક જ અર્થવાળા છે. પણ વ્યુત્પત્તિના ભેદથી કંઈક ભિન્નતા છે. (૧) વંદનકર્મ :- પ્રશસ્ત મન, વચન, કાયાના યોગસ્થ સ્તવના કરાય છે. (૨) ચિતકર્મ :- રજોહરણકે ઉપધ સહેત શુભ ક્રિયા કરાય છે. (3) કૃતિકર્મ :- મોક્ષ માટે ગુરુ દેને વંદન કરાય છે. (૪) પૂજાકર્મ :- મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ તે. (૫) વિનયકર્મ :- કર્મનો નાશ કરનારી ગુરુ પ્રત્યેની અનુકૂળ પ્રવૃત્તિ કરવી તે. - 38)

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66