Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 1
________________ શ્રી સીમંઘરસ્વામિને નમઃ | નમો નમઃ શ્રી ગુરુએમસૂર ! થીયેટવંટાભાગ્ય. (વદાર્થો) દ્વાર ૧લું - ત્રિક ૧૦. (૧) નિસીહ ત્રિક- નિસીહ એટલે નિષેધ ૧લી નિસીહ - દેરાસરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતા પહેલી નિસીહ કહેવી. તે મન, વચન, કાયાથી સંસારના પાપકાયના નિષેધને સૂચવે છે. રજી નિસીહ - દેરાસરની મદરામાં મુખ્યમંડપમાં બીજી નિસીહ કહેવી. તે દેરાસરસંબંધી પણ ભગવાનની પૂજા સિવાયના બીજા કાર્યોના નિષેધને સૂચવે છે. 3જી નિસીહ - ભગવાનની દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજારૂપ ચૈત્યવંન શરુ કરતા પૂર્વે ત્રીજી નિસીહ કહેવી. તે દ્રવ્યપૂજાના પણ નિષેધને સૂચવે છે." (૨) પ્રદક્ષિણા ત્રિક :- ભવના ફેરા ટાળવા ભગવાન જમણી તરફ રહે તેવી રીતે ભગવાનની ચારે બાજુ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે ત્રણ અઠક્ષણા (ભમણી કરવી. પ્રઠક્ષણા ફરતી વખતે ભગવાનના ગુણગાન કરવા તથા જીવદયા પણ સાચવવી. (3) પ્રણામંત્રક :૧. અંજલિબદ્ધપ્રણામ :- ભગવાનને દૂરથી જોતા જ માથે બે હાથ જોડી સહેજ માથુ નમાવવું તે. ૨. અવનતપ્રણામ :- ગભારા પાસે જઈને અડધુ શરીર નમાવવું તે અથવા ૧-૨-૩-૪ અંગ ભૂમિને સ્પર્શે તે રીતે પ્રણામ કરવો તે. પંચાંગ પ્રણામ :- ૨ ઢીંચણ, ૨ હાથ, ૧ માથુ, એ પાંચ અંગો જમીનને સ્પર્શ કરે તે રીતે પ્રણામ કરવો તે. અથવા ઉપરોકત ત્રણે પ્રણામમાંથી કોઈપણ એક પ્રણામ કરતી વખતે e w ચૈત્ય એટલે ભગવાનની મૂર્તિ, તેને વંદન કેવી રીતે કરવું, તેની પૂજા કેવી રીતે કરવી વગેરે વિધ કહેનારુ થાય તેને ચૈત્યવંદન ભાણ કહેવાય. ચૈત્યવંદનભાષ્યના ૨૪ દ્વાર છે, તે નીચે મુજબ છે. ૨૪ દ્વાર નં.[ દ્વાર | |પટાભદ|નં. |દ્વાર પેટભેદ ૧ | | ત્રિકા ૧૦ |33| વંદનીય અભિગમ | સ્મરણીય દેશા | જિનેશ્વર અવગ્રહ થાય વંદના નિમિત્ત પ્રણિપાત હેતુ નમસ્કાર આગાર વર્ણ (અક્ષર) ૧,૬૪૭ કાઉસ્સગના દોષ પક કાઉસ્સગનું પ્રમાણ સંપદા સ્તવન 655 ચૈત્યવંદન | અંધકાર આશાતના કુલ ૨, 0૭૪ w w e e ૮ : ૧૨ ૨૪ | ૨ १. चितः लेप्यादिचयनस्य भावः कर्म वा चैत्यं, तच्च संज्ञादिशब्दत्वाद्देवताप्रतिबिम्बे પ્રસિદ્ધમ્ ા - ચૈત્યવંદનભાગની ટીકામાંથી ૧, નિશીહિમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિઓનો નિષેધ સૂચવવા માટે ઉપર જણાવેલ ત્રણેય ઠેકાણે દરેક વખતે ત્રણ-ત્રણ વાર પણ નિશીહિ, નિસીહિ, નિશીહિ એમ બોલાય છે. (૧)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 66